________________
સ્વ. રાજમલ રીખવચંદ મહેતા સ્વ. મણીબહેન રાજમલ મહેતા
'
અને
કુમળા ઝાડ જેમ વાળીએ તેમ વળે તેમ આપે અમારામાં બાલ્યાવસ્થામાં સંસ્કાર અને ચારિત્રનું ઘડતર કર્યું. ગમે તેટલી સંપત્તિ વચ્ચે પણ વિનય વિવેકને ભૂલવા નહિ જેવી રીતેઃનમે અખાને આંબલી, નમે દાડમને દ્રાક્ષ આકડા નમે નહિ, નમે નહિ નાળીયેર ને તાડ
આપે આપેલા ધર્મના સંસ્કારો અમને ગમે તેવા પ્રલેભન વચ્ચે પણ સ્થિર રાખે છે.
લિ. આપના જન્મજન્મના ઋણી
રમણીકલાલ રાજમલ સુશીલાબહેન રમણીકલાલ