________________
સ્વ. શ્રી પ્રભુલાલ સંધરાજ શાહ
સ્વર્ગવાસ ૧૯૬૮
જમ ૧૧૧
| શિક્ષણક્ષેત્રે વકીલની ઉપાધી મેળવી વ્યવસાય શરૂ કર્યો પણ સ્વભાવમાં રહેલી વાણીજ્ય વૃત્તિએ જોર કર્યું અને વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે ઝંપલાવ્યું. જીવન એક સંઘર્ષ બની ગયું અને યાતનાઓ એક ક્રમ દિશાસૂચક બુદ્ધિ બાલ્યવયથી જ લબ્ધ હતી એમાં ભળ્યા ધીરજ અને ખંત સારા જીવનને સંગ્રામ તરીકે માન્યું અને જીવ્યા પણ એ રીતે શરૂઆતમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવા પડ્યા અમે જ્યાં આર્થિક સ્થિતિએ સારી રીતે ઠરીઠામ થયા ત્યાં શરીર–સ્વાથ્ય કથળ્યું છતાં જીવનના અંતિમકાળ સુધી. બુદ્ધિને ભાવ કુશાગ્ર રહ્યા. એલ્યુમિનિયમની કાચી ધાતુ એવા બેકસાઇટના પથ્થરની ખાણની રે ધે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતી અપાવી તેમજ અઢળક ધનમાં પ્રાપ્તિનું સાધન ઉભુ કર્યું. વિદ્યાપ્રેમ તો હતા જ એમાં લમી વ્યયનો યોગ થયા અને પિતૃકૃતિના તર્પણરૂપે શ્રી સંઘરાજ નેમચંદ શાહે લો-કોલેજની જામનગરમાં સ્થાપના થઈ. દાન કુત્તિથી દયા - ધર્મના ક્ષેત્રે પણ વંચિત ન રહ્યા અને યથાશકિત અનેક પ્રકારની મદદ અકિ વન–ાતી ભાઈઓને મળતી રહી. સાધુ-સાધ્વીની વાવયા એમની ધર્મપત્ની કોકિલા બેન નું આગવું કાર્ય ક્ષેત્ર બન્યું અને આમાં તેઓ હંમેશા પ્રોત્સાહિત રહ્યા. મૃત્યુ ભલે તેમને મહાત કરી ગયું હોય પણ દાન - દયા - ધમ - ફરજની વૃત્તિની વેલ આજે પણ એમના આ ધ્વજનેના જતનથી એટલી જ જીવંત રહી છે.
લિ. આપના ધર્મ પત્નિ કેકીલા તથા પરિવાર