________________
0
chochote ulası safzie moed here to
૨૨ ના બંધે સંવેધ બાવીસના બંધ ૨૮, ૨૭, ૨૬ નું એ ત્રણ સત્તાસ્થાન હોય છે. બાવીસનો બંધ મિથ્યાદષ્ટિને હોય છે. પૂર્વે ઉપ. અથવા ક્ષાયો. સમકિત પામેલો જીવ મિથ્યાત્વે આવ્યા બાદ અંતર્મુહૂર્ત પછી સમ્યક મોહની ઉદ્ગલના કરે ૭ તેને ઉવેલતા પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ થાય. જ્યાં સુધી ઉવેલે નહિં ત્યાં સુધી ૨૮ ની સત્તા હોય તેમજ અનંતાડના ઉદય રહિત જીવને પણ નિશે ૨૮ની સત્તા હોય છે. કારણ અનંતાની વિસંયોજના કરી મિથ્યાત્વે આવેલો જીવ ૨૪ની સત્તાવાળો મિથ્યાત્વના નિમિત્તે અનંતાનુબંધી પ્રથમ સમયથી બાંધવા માંડે તેમજ એક આવલિકા પર્યત જ અનંતાડના ઉદય રહિત હોય છે. તેથી નિત્યે તે જીવ ૨૮ની સત્તાવાળો હોય. અનંતના ઉદયવાળા મિથ્યાત્વને સમકિત મોહના ઉદ્ગલના કરેલ ને ૨૭ ની સત્તા, તે પ્રમાણે પલ્યો. ના અસંખ્યાતમા ભાગે મિશ્ર મોહના ઉદ્ગલના કરેલા ને ૨૬ ની સત્તા અને અનાદિ મિથ્યાદષ્ટિને પણ ૨૬ની સત્તા હોય છે. બંધસ્થાન ઉદયસ્થાન અનંતા ઉદયવાળી અનંતા ઉદયરહિત સત્તાસ્થાન
ચોવીસી-ભાંગા ચોવીસી-ભાંગા
૦ - ૦ ૧ - ૨૪ ૨૮ ૧ - ૨૪
૨૮,૨૭,૨૬
૨ - ૪૮ ૨૮ ૨૨ ૯ ૨ - ૪૮
૨૮,૨૭,૨૬ ૧ - ૨૪ ૧ - ૨૪ ૦ - ૦ ૨૮,૨૭,૨૬
૨૧ ના બંધે સંવેધ એકવીસનો બંધ સાસ્વાદને હોય છે. સાસ્વાદન ગુણઠાણું ઉપ. સમ્ય.થી પડતાને હોય છે. તેથી ત્યાં નિશે એક ૨૮ પ્રકૃતિનું જ સત્તાસ્થાન હોય છે. બંધસ્થાન ઉદયસ્થાન ઉદય ચો. ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧
૨૪
(૧) ૨૮ ૨૧
(૧) ૨૮ ૨૧
૨૪
(૧) ૨૮ સત્તરના બંધ ૨૮, ૨૭, ૨૪, ૨૩, ૨૨, ૨૧ એ છ સત્તાસ્થાન હોય છે. સત્તરનો બંધ મિશ્ર તથા અવિરત ગુણઠાણે છે. તેમાંથી મિશ્ર ૨૮, ૨૭, ૨૪. એ ત્રણ સત્તાસ્થાન છે. ૨૮ ની સત્તાવંત જીવ મિથ્યાત્વથી કે અવિરતિ ગુણ૦થી મિથે આવે ત્યારે ૨૮ ની સત્તા
૩૪)
Ovvy yo
૨૮
४८