________________
*
વૈશ્યાનાં - પરિણામ–ભાવ હોય છે. નગતિના પુરુષોના સ્પર્શ, રસ, ગંધ, વહુ એ સવ બહુ જ અશુભ, વેદનાપ્રદ હોય છે. ભૂમિ. કર્કશ અને દુર્ગંધમય હાય છે. પવનની ગતિ છેદનકારી અને અસહ્ય હાય છે. શરીર બહુ કુરૂપ અને બિહામણાં હોય છે, જેને 'જોવા માત્રથી ગ્લાનિ ઊપજે છે. અધિક શીત અને અધિક ઉષ્ણતાની ધાર વૈદના સહન કરવી પડે છે. આ પ્રમાણે નરકગતિમાં દી કાળ સુધી તીવ્ર પાપના ફલથી ધારે વેદના સહન કરે છે. જે રૌદ્રધ્યાની છે તે વિશેષ વિશેષ નરઢગતિને પ્રાપ્ત થાય છે. દુષ્ટ, પરઘાતક, સ્વાર્થ સાધક હિંસક પરિણામેાની પર’પરાને રૌદ્ર ધ્યાન કહે છે.
- '
રૌદ્રધ્યાનના ચાર પ્રકારઃ——૧. સિાનદી, ૨. મૃષાનંદી, ૭ ચૌર્યાન'દી, ૪. પરિગ્રહાનદી.
૧. હિંસાની :—ખીજા પ્રાણીએને કષ્ટ આપી, અપાવી, અપાતું જાણી જેના મનમાં ઘણી પ્રસન્નતા થાય છે તે હિંસાનદી રૌદ્રધ્યાની છે. તે મનુષ્યાને રાગી, શેકી, દુઃખી, ભૂખ્યા, તરસ્યા દેખીને પણ યા લાવતા નથી, પણ તેમનાથી પેાતાના સ્વાર્થ સધાતા હાય તે તેમની હિંસા કરી તેમની પાસેથી ધનાદિ ગ્રહણ કરી લે છે. કાઈ દેશના મનુષ્યેા કારીગરીદ્વારા મહેનત મજુરી કરી પેાતાનુ ગુજરાન કરતા હાય છે, તે હિંસાની એવા ઉદ્યોગ કરે છે કે તેવી કારીગરીની વસ્તુ પાતે બનાવી બનાવડાવી તે દેશમાં સસ્તા ભાવે વેચે છે અને તે દેશની કારીગરીનુ સત્યાનાશ કરી પેઠે ધનવાન બની પેાતાને ઢાંશિયાર માને અને બહુ પ્રસન્ન થાય છે.
હિસાનંદી વૈદ્યનિશદિન એવું પચ્છે છે કે પ્રજામાં રાગેાની વૃદ્ધિ થાય જેથી મારા ધંધા ચાલે' તે જે રાગી ચડા સમયમાં સારા' થાય એમ હોય તેને લાંબા સમય સુધી માંદા રાખી પોતાને સ્વાર્થ સાધે છે. હિંસાનદી અનાજના વેપારી એમ ઇચ્છે છે કે