________________
3
આ સંસારના ચાર ગતિ રૂપ ચાર વિભાગ છેઃ—નરગતિ, તિર્યંચતિ, દેવગતિ, મનુષ્યતિ. આમાંથી તિર્યંચગતિ અને મનુષ્યગતિનાં દુ:ખા તા પ્રત્યક્ષ પ્રગટ છે. નરકગતિ અને દેવગતિનાં દુ:ખો જોકે પ્રગટ આ ચર્મચક્ષુથી જણાતાં નથી છતાં આગમદ્રારા અને શ્રી ગુરુવચનની પ્રતીતિથી જાણવાં માનવાં ચેાગ્ય છે.
૧. નરગતિનાં દુ:ખા—નરકગતિમાં નારકી છવા દી કાળ સુધી વાસ કરતાં કાઈ વખત પણ સુખશાંતિ પામતા નથી. નિરંતર પરસ્પર એક બીજા સાથે ક્રષ કરતાં વચનપ્રહાર, શસ્ત્રપ્રહાર, જાયપ્રહાર આદિથી કષ્ટ આપે છે અને સહન કરે છે. ભુખ તરસની *દાહ શમતી નથી માટી ખાય છે, વૈતરણી નદીનું ખારું પાણી પીવે છે, તેમ છતાં તેનાથી નથી તેા ક્ષુધા શમતી કે નથી તરસ છીપતી. શરીર વૈક્રિયિ હાય છે જે હૈદાવા ભેદાવા છતાં પણ પારાની સમાન મળી જાય છે. તે સદા મૃત્યુ પચ્છે છે છતાં પૂર્ણ આયુષ્ય ભોગવ્યા વિના નરકપર્યાય છેાડી શકતા નથી. જેમ કેાઈ દખાનામાં દુષ્ટબુદ્ધિધારી ચાલીસ પચાસ કેદીઓને એક મેટા ખંડમાં પુરવામાં આવે તે તે એક બીજાને સતાવશે, પરસ્પર કુવચન ખેલશે, લડશે, મારો પીટશે અને એમ બધાય દુઃખી થશે, ઘેર દુઃખ પામવાથી રુઘ્ન કરશે, ખૂમા પાડશે, તેમ છતાં કાઈ કેદી પરસ્પર ધ્યા કરશે નહિ. ઊલટ્ટુ વાફપ્રહારના ખાણાથી તેમનાં મન દુઃખી, ઈંદિત થશે. નરક પૃથ્વીમાં નારકી જીવાની આ દશા છે. તે પ ંચેન્દ્રિય, સ’ની, નપુસક હોય છે. પાંચે ક્રિયાના ભેાગની તૃષ્ણાવાળા છે પર`તુ તેને શમાવવાનુ કાઈ સાધન પ્રાપ્ત ન થવાથી નિર'તર ક્ષેાભિત અને સત્તાપિત રહે છે. નારકીઓનાં પરિણામ બહુ જ માઠાં હોય છે. તીવ્રપણે કૃષ્ણ, નીલ અને કાપાત એ ત્રણ અશુભ લેસ્યામાં પરિણમી રહે છે. માઠાં પરિણામના દૃષ્ટાંત રૂપ આ વેશ્યાએ છે. સૌથી માઠાં કૃષ્ણ લેસ્યાનાં, મધ્યમ માઠાં નીલ લેસ્યાનાં, જઘન્ય માઠાં કાપાત