________________
૨૩ દીક્ષા અંગે ?
૧૫ ૨૪ આ બે પ્રકારની દીક્ષા રાખવાનું કારણ શું ? ૨૫ થી ૨૯ દીક્ષા અંગે ?
૧૬-૧૭ ૩૦ આચારાંગને બદલે દશવૈકાલિક ભણવાની પ્રવૃત્તિનું કારણ શું? ૧૮ ૩૧ આચારાંગને બદલે દશવૈકાલિકનું વિધાન કયા શાસ્ત્રમાં છે? ૧૮ ૩૨ ભણવા પહેલાં ગવહન શા માટે? કયા શાસ્ત્રમાં છે ? ૧૮ ૩૩-૩૪ દીક્ષા અંગે ? ૫ અનંતી વખત એવા મુહપત્તિ કર્યા હજી એક વખત
કરવાથી શું વળશે ? ૩૬ અર્થદંડ અને અનર્થદંડમાં ફેર છે ? ૩૭ સમજે છતાં ત્યાગ ન કરે તેનું શાસનમાં સ્થાન છે? ૩૮ ક્ષાયિકસમ્યકત્વધારી પિતાના પુત્રની દીક્ષામાં આડે આવે ૨૧ ૨૯ ભરત મહારાજે સુંદરીને રેકી તે વખતે સમ્યકુવા
ખરું કે નહી ? ૪૦ દીક્ષા અંગે? ૪૧ સૂયગડાંગસૂત્રમાં મહામહનીય બાંધવાના ત્રીસ સ્થાને
છે તેનું શું ? ૪ર પારસી મુસલમાન-ઢેડ દીક્ષા લઈ શકે? ૪૩ છેદસૂત્ર એટલે શું? ૪૪ નિગોદમાં તેમજ સિદ્ધાદિમાં રહેલા જીવને પાપ-.
બંધમાં ઓછા-વત્તાપણું કેમ? ૪૫ ધર્મ કરવાનું કહે છે પણ ભાવી બનવાનું હશે તે
બનશે તેવું બચાવમાં બોલાય તે વ્યાજબી છે? ૪૬ બલાત્કારથી દીક્ષા લેનારને રેકે કે તેડાવે એ બન્નેમાં
પાપ શું? ૪૭ ધર્મબિંદુમાં દીક્ષા માટે છ માસની પરીક્ષા રાખી તેનું શું? ૪૮ શિક્ષાવત પર્વ સિવાય ન હોય?