________________
પર્યાયનું વદન હોતું નથી, માત્ર શુદ્ધ આત્મતત્ત્વનું જ વેદના થાય છે, તે જ શુદ્ધાત્મ દ્રવ્યની પ્રાપ્તિ છે.
ફા.વ.કિ. ૭, અજારા તીર્થ શુદ્ધાત્મદ્રવ્યોડહં”
સકલ જગતમાં ચૈતન્ય વ્યાપીને રહેલું છે. વ્યક્તિરૂપ આત્માનું શક્તિ સ્વરૂપ એક છે. તેથી અખિલ બ્રહ્માંડમાં શક્તિ સ્વરૂપ અર્થાતુ, ચૈતન્ય શક્તિ વ્યાપીને રહેલી છે.
કોઈ એવી જગ્યા નથી કે જયાં વ્યક્તિરૂપે પણ આત્મા ન હોય તેથી વ્યક્તિરૂપે સર્વત્ર છે શક્તિરૂપ પણ સર્વત્ર છે. પરંતુ શકિતરૂપે જોઈએ ત્યારે દરેક આત્માની ભિન્નતા અનુભવાતી નથી. કેમકે તે સર્વ આત્માઓ સ્વરૂપે એક જ છે. સ્વરૂપ બધા આત્માનું સરખું હોવાથી એક જ છે. તેથી આખું જગત ચૈતન્યનો એક મહાસાગર છે. તેમાં (આપણા વ્યકિતત્વને છોડીને) બિંદુરૂપ આપણે ભળી જવાથી અપૂર્વ ઉલ્લાસ-આનંદ થાય છે.
તે ચૈતન્ય કેવું છે ? નિતરંગ-અખલિત-કોઈ ઠેકાણે સ્કૂલના પામતું નથી. નિષ્પકંપ-નિર્ગતિક-કંપન નથી. ગતિને-ગમનને પામતું નથી. નિરંજન-નિરાકાર તેનો આકાર નથી તેમજ સ્પર્શ થઈ શકતો નથી.
એવા ચૈતન્યમાં ભળી જવાથી શુદ્ધાત્મ દ્રવ્યોડહં છું તે ચૈતન્ય કિદુક? નિતરંગ-નિપ્રકંપ નિરાકાર નિરંજન, સ્ફટિક જેવું નિર્મળ, આકાશ જેવું નિરાકાર નિરંજન છતાં સત્ છે તેને અશુદ્ધ પર્યાયમાં રહેલો હું ઉપયોગ (જ્ઞાન-દર્શન)થી જોઉં છું. મારું સ્વરૂપ છે છતાં હું તેનાથી ભિન્ન રહીને તેની પ્રતીક્ષા કરું છું.
કેવું સુંદર આ સ્વરૂપ છે ! “યમ્ યાત્મr” ? “રૂટું શુદ્ધાત્માä'? અહો ! કેવું અનુપમ ! તેને જોતાં વિકલ્પો શમી જાય છે. કારણ કે તેનો કોઈ આકાર નથી, આકાશ જેવું શૂન્યવતું તે સ્વરૂપને જોતાં હું શૂન્ય થઈ જાઉં છું. જેથી અપૂર્વ શાંતિ અનુભવાય છે. નિર્વિકલ્પદશાનો સ્પર્શ થાય છે ત્યારે વિકલ્પો શમવાથી પ્રથમ તો મન નિસ્તરંગ બને છે, નિપ્રકંપ બને છે, નિરાકાર બને છે, અર્થાતું, મનમાં કોઈ તરંગ ઊઠતો નથી. કંપ વિનાનું સ્થિર રહે છે, અને મનમાં કોઈ આકાર પડતો નથી તેથી માનસિક શાંતિ અનુભવાય છે, કારણ કે આલંબન જેવું હોય તેવું મનને પ્રથમ બનવું પડે છે. મનમાં ઉપયોગમાં (જિહાં જેવી વસ્તુ દેખીયે, હોય તેવું સ્વરૂપ રે) જેવું સામે સ્વરૂપ હોય તેવો આકાર પડે છે, તેથી ઉપયોગ શુદ્ધાત્મ દ્રવ્યનું સ્વરૂપ ચિંતન વખતે તેવો આકાર ધારણ કરે છે ત્યારે જેને હું જોઉં છું તે જ હું છું “મોદ સોદ્ર સોદ''. પ્રીતિ લાગી તે હું તે હું તે હું. ત્યારે તે શુદ્ધાત્મદ્રવ્યનું સ્વરૂપ સ્મરણમાં આવતાં “તદ્રુપદ” નિતરંગાદિ રૂપ હું પોતે જ છું.
આ છે શુદ્ધાત્મ દ્રવ્યનું ચિંતન.
જયારે તે દ્રવ્ય જોઈએ છીએ ત્યારે તે સ્વરૂપે નિષ્ક્રિય છે. દ્રવ્યરૂપે સામાન્યજ્ઞાન અર્થાતું, દર્શન સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org