Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવના સ્નેહસભધ
ચંદ્રવદન પણ પ્લાન થઈ ગયું; ભાવીના અનેક વિચારો કલાવતીના મનમાં આવી ગયા. એક પછી એક વિચારાની પરંપરા મનમાં ગડમથલ કરવા લાગી.
મધ્યાહ્ન થયા છતાંય હજી મહારાજના મુકામ જણાતા ન હતા. ધીરે ધીરે સૂર્ય પણ પશ્ચિમ દિશા તરફ સિધાવી -જતા હતા. છતાંય ક્યાંય ઠેકાણું નહતું શખપુરથી થશે ક્રૂર નિકળી જવા છતાં પણ હજી ભયંકર જગલ આવેલું ન હાવાથી રથને ભટ્ટે પુરપાટ કાડાવે જતા. બીજી તરફ સૂર્ય પણ નારાજ થઇને પાતાના પ્રકાશ સંઘરી લેવાની તૈયારી કરી રહ્યો હતા.. જાણે આ કાર્યથી નારાજ
થયા કે શું?
કલાવતી હવે ધૈર્ય ધરી શકી નહી. અતિ સહનશીલ હોવા છતાં પણ હવે તે હિંમત હારી ગઇ, આ પુરૂષ મને ક્યાં લઇ જશે ? સાંજ પડવાની તૈયારી હતી, છતાંય હજી જંગલને માગે અન્યોને દાડાવે જતા જોઇ અકળાઇને એલી “અરે દુષ્ટ તુ મને છેતરે છે કે શું ? આ તા ભય કરે જંગલ આવતુ જાય છે. મહારાજ તે અહી ક્યાંથી હાય? નથી તેા ઉદ્યાન કે નથી નાના કાલાહુલ કે અન્ધોના હણહણાટ” મેલ ! આ બધું શું છે? સાચુ કહે ? ગુસ્સાથી લાલચાળ કલાવતી અની ગઈ,
: '
૩૦
ܐ
4
ભટ્ટ હવે ભરજ ગલમાં આવી પહેોંચ્યા હતા. કલાવતી રાજારાણીને ક્રોબાયમાન જોઇ પાતે પણ થથરી રહ્યો હતા. જેને માટે અત્યાર સુધી જરા પણ અષવાદ સાંભળવામાં આવ્યા નથી એવી આ મહાસતી શ્રાપ આપશે તે
નિર્દોષ માર્યાં જઇશ એમ વિચારી અન્યોને ચાભાવી રથ ઉપરથી ઉતરી પડ્યો. માતાજી ! મહાદેવી! ક્ષમા . હું નિરપરાધી છું. રાજાના હુકમ આ પાપી પેટને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com