SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવના સ્નેહસભધ ચંદ્રવદન પણ પ્લાન થઈ ગયું; ભાવીના અનેક વિચારો કલાવતીના મનમાં આવી ગયા. એક પછી એક વિચારાની પરંપરા મનમાં ગડમથલ કરવા લાગી. મધ્યાહ્ન થયા છતાંય હજી મહારાજના મુકામ જણાતા ન હતા. ધીરે ધીરે સૂર્ય પણ પશ્ચિમ દિશા તરફ સિધાવી -જતા હતા. છતાંય ક્યાંય ઠેકાણું નહતું શખપુરથી થશે ક્રૂર નિકળી જવા છતાં પણ હજી ભયંકર જગલ આવેલું ન હાવાથી રથને ભટ્ટે પુરપાટ કાડાવે જતા. બીજી તરફ સૂર્ય પણ નારાજ થઇને પાતાના પ્રકાશ સંઘરી લેવાની તૈયારી કરી રહ્યો હતા.. જાણે આ કાર્યથી નારાજ થયા કે શું? કલાવતી હવે ધૈર્ય ધરી શકી નહી. અતિ સહનશીલ હોવા છતાં પણ હવે તે હિંમત હારી ગઇ, આ પુરૂષ મને ક્યાં લઇ જશે ? સાંજ પડવાની તૈયારી હતી, છતાંય હજી જંગલને માગે અન્યોને દાડાવે જતા જોઇ અકળાઇને એલી “અરે દુષ્ટ તુ મને છેતરે છે કે શું ? આ તા ભય કરે જંગલ આવતુ જાય છે. મહારાજ તે અહી ક્યાંથી હાય? નથી તેા ઉદ્યાન કે નથી નાના કાલાહુલ કે અન્ધોના હણહણાટ” મેલ ! આ બધું શું છે? સાચુ કહે ? ગુસ્સાથી લાલચાળ કલાવતી અની ગઈ, : ' ૩૦ ܐ 4 ભટ્ટ હવે ભરજ ગલમાં આવી પહેોંચ્યા હતા. કલાવતી રાજારાણીને ક્રોબાયમાન જોઇ પાતે પણ થથરી રહ્યો હતા. જેને માટે અત્યાર સુધી જરા પણ અષવાદ સાંભળવામાં આવ્યા નથી એવી આ મહાસતી શ્રાપ આપશે તે નિર્દોષ માર્યાં જઇશ એમ વિચારી અન્યોને ચાભાવી રથ ઉપરથી ઉતરી પડ્યો. માતાજી ! મહાદેવી! ક્ષમા . હું નિરપરાધી છું. રાજાના હુકમ આ પાપી પેટને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy