________________
L
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
છે, આજ આખા દિવસ ત્યાં આનંદમાં ગાળવાના હાવાથી મને આપને તેડવા માટે માકલ્યા છે. રથ તૈયાર છે આપ રથમાં બીરાજો એટલી જ વાર છે,” ભટ્ટની વાણી સાંભળી કલાવતી મનમાં ખુશી થઇ, એણે સારાં વસ્ત્ર પહેરીબહાર જવા માટે તૈયારી કરી. વાહ ! મહારાજની મારી ઉપર શું અખંડ પ્રીતિ છે ? રાજા મારી વગર જરાય રહી શકતા નથી જેથી ઉદ્યાનમાં પણ મને તેડાવી છે. પતિના આવે અપૂર્વ પ્રેમ મેળવવા માટે જગતમાં હું મેઢી ભાગ્યશાળી છું.” કલાવતી મનમાં અનેક પ્રકારના વિચાર કરી મહેલના પગથીયાં ઉતરી આસ્તેથી રથમાં બેઠી. પટ્ટરાણીને રથમાં એસાડી ભટ્ટે રથને હંકાર્યાં. શંખપુરના દરવાજા છેાડી રથ જંગલને માર્ગે ચાલ્યા. પાણીદાર અશ્વો ભટ્ટના અભિગાયને જાણતા જંગલને માગે વસ્યા જતા હતા. શખપુરના બાહ્ય ઉદ્યાના ડી રથ જંગલમાર્ગે જતા જોઈ કલાવતી આભી થઇ ગઈ, તેનું જમણું નેત્ર કુકવા લાગ્યુ, અને મનમાં ગભરામણ થવા લાગી.
“અરે ! તું મને ક્યાં લઇ જાય છે ? મહારાજ ક્યાં રહેલા છે ?”
ધ્રુવી ! હજી ઘણે દૂર આપણે જવાનું છે. અરેરે ! એટલામાં મહારાજ તા ઘણે દૂર નિકળી ગયા જો!” ભટ્ટે પાણીપમા અશ્વોની લગામ મૂકી દીધી, અન્ધો હવામાં ઉડતા હાય તેમ શીઘ્રગતિએ રથ ચાલવા લાગ્યા.
જમણું.. તૈત્ર ફરવાથી કલાવતીને હૈયામાં ધ્રાસા પડ્યો. શુ ભટ્ટે આ બધું સાચુ' મેલે છે! મહારાજ કાઈ દિવસ આટલા ખંધા દૂર જંગલ તરફ જતા નથીને આજે ગયા એ તે અજાયબ !! કંઇ સમજાતું ન હોવાથી મન અકળાયું. શરીર મધુ એચેન ખની ગયું એ મને હ
૩૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com