SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ - -- - ૩૮ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ખાતર નામરજી છતાંય બજાવ પડે છે. શું કરૂ! ભટ્ટની વાત સાંભળી કલાવતી ચમકી ગઈ એનો જુસ્સો નરમ પડ્યો, સારથી ઉપરથી એને ક્રોધ ઓસરી ગયે. ભટ્ટની આજીજી જઈ એને દયા આવી, * “રાજાએ તને શું એવો હુકમ કર્યો હતેા કે મને જગલમાં છોડી દેવી ?” - “હા માતાજી! મહારાજ શંખપુરપતિને એ હુકમ છે કે તમને જંગલમાં તજી દેવાં, દેવી મારે એ અપરાધ ક્ષમા કરે.) “કારણ?” કલાવતીએ અજાયબ થતાં પૂછયું, કારણ તો હુંય નથી જાણતો : “એહ! શું વિધાતા આજે વેરણ થઈ?) કલાવતી ખિજાઈને રથમાંથી ઉતરી પડી. ચારે તરફ ઘોર જંગલ’ હતું. દિવસ અસ્ત થયો હતો. અંધકારમાં આગમન શર. થવાની તૈયારીમાં હતા. કલાવતીને અત્યારે મનમાં અકશ્ય વેદના થતી હતી, કલાવતીની વેદના જોઈ ભટ્ટ બોલ્યા, છે “હા! ધિગ ધિગ વિધિ તને ધિક્કાર થાઓ, નહિ.' કરવા ગ્ય એવું અકાર્ય તેં મારી પાસે કરાવ્યું, હે દેવી ? હ પાપી છું, નિર્દય-નિર્માએલું મારું નામ આજે મેં સાર્થક કર્યું. આ સતી નારીને જંગલમાં છોડી હું પાપી અધમ હવે નગર તરફ જાઉ છું, દેવી! મારા પાપ તમે. ક્ષમજે, હિંસક પ્રાણીઓથી ભરચક આ ઘોર જંગલમાં અત્યારે તો તમારે ધર્મ, તમારું શીલ તમારૂ રક્ષણ કરશે. કરેલા ધર્મ આવા સંકટના સમયમાં જ તમને સહાય. કરોસારથી ગદગદ કંઠે પોતાની નિંદા કરત ને રડતો! કલાવતીને જંગલમાં દેવને ભસે છોડી નગર તરફ ચાહ ગયે થથી ઉતરી એક વૃક્ષ તળે બેઠેલી એકાકી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy