Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૧૬ ૧ 144. વ્યવહતમાદ– अवग्रहादीनां वा क्रमोपजनधर्माणां पूर्वं पूर्वं प्रमाण
| મુત્તરમુત્તર નમ્ પારા 144. હવે આચાર્ય પ્રમાણનું વ્યવહિત ફલ કહે છે
ક્રમથી એકપછી એક ઉત્પન્ન થવાના સ્વભાવવાળાં અવગ્રહવગેરેમાં પૂર્વ પૂર્વપ્રમાણ છે અને ઉત્તર ઉત્તર ફળ છે. (૩૯)
_145. નવBદેદાવીયધારાકૃતિપ્રત્યમજ્ઞાનોદાનુમાનાનાં મેળો ગાયमानानां यद्यत् पूर्वं तत्तत्प्रमाणं यद्यदुत्तरं तत्तत्फलरूपं प्रतिपत्तव्यम् । अवग्रहपरिणामवान् ह्यात्मा ईहारूपफलतया परिणमति इतीहाफलापेक्षया अवग्रह: प्रमाणम् । ततोऽपीहा प्रमाणमवायः फलम् । पुनरवायः प्रमाणं धारणा फलम् । ईहाधारणयोर्ज्ञानोपादानत्वात् ज्ञानरूपतोन्नेया । ततो धारणा प्रमाणं स्मृतिः फलम् । ततोऽपि स्मृतिः प्रमाणं प्रत्यभिज्ञानं फलम् । ततोऽपि प्रत्यभिज्ञा प्रमाणमूह: फलम् । ततोऽप्यूहः प्रमाणमनुमानं फलमिति प्रमाणफलविभाग इति ॥३९||
145. અવગ્રહ, ઈહા, અવાય, ધારણા, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, ઊહ(તક) અને અનુમાન આ જ્ઞાનો ક્રમથી ઉત્પન્ન થાય છે, અર્થાત્ પેહલાં અવગ્રહ, પછી ઈહા, પછી અવાય, પછી ધારણા, પછી સ્મૃતિ, પછી પ્રત્યભિજ્ઞાન, પછી ઊહ અને પછી અનુમાન એ ક્રમે ઉત્પન્ન થાય છે. તેમાં પહેલાં પહેલાં થનારું જ્ઞાન પ્રમાણ છે અને પછી પછી થનારું જ્ઞાન ફલ છે. એટલે અવગ્રહ પ્રમાણ છે અને ઈહા તેનું ફળ છે, તે પછી ઈહા પ્રમાણ છે અને અવાય તેનું ફલ છે, તે પછી અવાય પ્રમાણ છે અને ધારણા તેનું ફલ છે, તે પછી ધારણા પ્રમાણ છે અને સ્મૃતિ તેનું ફળ છે, એ જ રીતે પછી સ્મૃતિ પ્રમાણ છે અને પ્રત્યભિજ્ઞાન તેનું ફળ છે, પછી પ્રત્યભિજ્ઞાન પ્રમાણ છે અને ઊહ(તક) તેનું ફલ છે અને તે પછી ઊહ પ્રમાણ છે અને અનુમાન તેનું ફલ છે. આ પ્રમાણે પ્રમાણ અને તેના ફલનો વિભાગ છે. (૩૯) 146. Bતાન્તરમાÉ–
हानादिबुद्धयो वा ॥४०॥ 146, આચાર્ય પ્રમાણમાં અન્ય ફળ કહે છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org