Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૫૫
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ જ તેના મત અનુસાર ઇચ્છા, દ્વેષ, જ્ઞાન, સંસ્કાર આદિ ધર્મ જે બીજાં દર્શનોમાં આત્મધર્મ યા અન્તઃકરણધર્મ કહેવાયા છે તે બધા મનના જ ધર્મ છે.
ન્યાય-વૈશેષિક-બૌદ્ધ આદિ કેટલાંક દર્શાનોની પરંપરા મનને હૃદયપ્રદેશવર્તી માને છે. સાંખ્ય આદિ દર્શનોની પરંપરા અનુસાર મનનું સ્થાન કેવળ હૃદયને કહી ન શકાય કેમ કે તે પરંપરા અનુસાર મન સૂક્ષ્મ શરીરમાં અર્થાત્ લિંગશરીરમાં, જે અઢાર તત્ત્વોના વિશિષ્ટ નિકાયરૂપ છે, પ્રવિષ્ટ છે. અને સૂક્ષ્મ શરીરનું સ્થાન સમગ્ર સ્કૂલ શરીર જ માનવું ઉચિત જણાય છે, તેથી જ તે પરંપરા અનુસાર મનનું સ્થાન સમગ્ર સ્થૂલ શરીર સિદ્ધ થાય છે. જૈન પરંપરા અનુસાર ભાવમનનું સ્થાન આત્મા જ છે. પરંતુ દ્રવ્યમનના સ્થાન અંગે પક્ષભેદ જણાય છે. દિગમ્બર પક્ષ દ્રવ્યમનને હૃદયપ્રદેશવર્તી માને છે જ્યારે શ્વેતામ્બર પક્ષની એવી માન્યતાનો કોઈ ઉલ્લેખ જણાતો નથી. એવું જણાય છે કે શ્વેતામ્બર પરંપરાને સમગ્ર સ્થૂલ શરીર જ દ્રવ્યમનનું સ્થાન ઈષ્ટ છે.
પૃ. ૧૧૯ “સર્વાર્થ ' – તુલના – સર્વાર્થોપબ્ધ નેન્દ્રિય પ્રમવત્તિ તિ સર્વવિષયમ્ અન્તઃ મન: I ન્યાયભાષ્ય, ૧.૧.૯. સર્વ વિષયવહતે યમન્ ! સાંખ્યકારિકા, ૩૫.
પૃ. ૧૨૦“મનોવિ' – તુલના –મનો કિવિધ, દ્રવ્યમનો મોવમનश्चेति । तत्र पुद्गलविपाकिकर्मोदयापेक्षं द्रव्यमनः । वीर्यान्तरायनोક્રિયાવરણક્ષયોપમાપેક્ષા માત્મનો વિશુદ્ધિવમન: | સર્વાર્થસિદ્ધિ, ૨.૧૧; ૫. ૧૯.
પૃ. ૧૨૦ રૂપાનોમનાર' – તુલના – નયચક્રવૃત્તિ લિખિત, પૃ. ૪૦ B. અનેકાન્તજયપતાકાટીકા, પૃ. ૨૦૬. નાગાર્જુને મધ્યમિકકારિકા –
चत्वारः प्रत्यया हेतुश्चालम्बनमनन्तरम् ।।
तथैवाधिपतेयं च प्रत्ययो नास्ति पञ्चमः ॥ -માં (૧.૨) તથા વસુબપુએ અભિધર્મકોશ(૨. ૬૧-૬૪)માં ચાર પ્રત્યયોનું કથન અને વર્ણન કર્યું છે જેમનો ખુલાસો વાચસ્પતિ મિશ્ર ભામતી(૨.૨.૧૯)માં
૧. તામ્રપયા જ હૃદયવસ્તુ મનોવિજ્ઞાનધાતોશ્રયં સ્કુટાથ, પૃ. ૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org