Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૪૬
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા રાગી નથી હોતા તે વચનો બોલતા નથી, જેમ કે રસ્તે જતો માણસ. (અહીં રસ્તે જતા માણસમાં સાધ્ય રાગીપણાનો અભાવ નિશ્ચિત નથી. વ્યતિરેકદૃષ્ટાન્તમાં સાધ્ય અને સાધન બન્નેનો અભાવ નિશ્ચિત હોવો જોઈએ.) (૫) સંદિગ્ધસાધનવ્યતિરેક – આ પુરુષ મરણધર્મો છે કારણ કે તે રાગી છે, જે રાગી નથી હોતા તે મરણધર્મા નથી હોતા, જેમ કે રસ્તે જતો માણસ. [અહીં દાંતમાં સાધનનો અભાવ નિશ્ચિત નથી.] (૬) સંદિગ્ધોભયવ્યતિરેક – આ પુરુષ અલ્પજ્ઞ છે કારણ કે તે રાગી છે, જે રાગી નથી હોતા તે અલ્પજ્ઞ નથી હોતા, જેમકે રસ્તે જતો માણસ. [અહીંદષ્ટાન્તમાં સાધ્ય અલ્પજ્ઞતા અને સાધન રાગીપણું બન્નેનો અભાવ નિશ્ચિત નથી.]
આ બધાં દષ્ટાન્તોમાં રાગ અને અલ્પજ્ઞતાનો અભાવ નિશ્ચિત નથી કેમ કે બીજાની ચિત્તવૃત્તિને જાણવી દુષ્કર છે. (૨૫) 56. તથા
विपरीतान्वयव्यतिरेकौ ॥२६॥ 56. તથા વિપરીતાન્વય અને વિપરીત વ્યતિરેક (દાનાભાસો) છે. (૨૬)
57. “વિપરીતાન્વય' “વિપરીત વ્યતિરે?' વ વૃષ્ટાન્તાબાસૌ મવતિઃ | तत्र विपरीतान्वयो यथा यत् कृतकं तदनित्यमिति वक्तव्ये यदनित्यं तत् कृतकं यथा घट इत्याह। विपरीतव्यतिरेको यथा अनित्यत्वाभावे न भवत्येव कृतकत्वमिति वक्तव्ये कृतकत्वाभावे न भवत्येवानित्यत्वं यथाकाश इत्याह । साधनधर्मानुवादेन साध्यधर्मस्य विधानमित्यन्वयः । साध्यधर्मव्यावृत्त्यनुवादेन साधनधर्मव्यावृत्तिविधानमिति व्यतिरेकः । तयोरन्यथाभावे विपरीतत्वम् । यदाह
'साध्यानुवादाल्लिङ्गस्य विपरीतान्वयो विधिः । हेत्वभावे त्वसत्साध्यं व्यतिरेकविपर्यये ॥” इति ॥२६॥
__ अप्रदर्शितान्वयव्यतिरेकौ ॥२७॥ 57. વિપરીતાન્વય અને વિપરીત વ્યતિરેક એ બે દષ્ટાન્નાભાસો છે. સાધનના સદ્ભાવમાં સાધ્યનો સદૂભાવ જ્યાં પ્રદર્શિત કરવામાં આવતો હોય તે અન્વયદષ્ટાન્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org