Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
उ४८
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા આ શ્વેતામ્બરીય બન્ને પરંપરાઓમાંથી પહેલી જ એકમાત્ર પરંપરા દિગમ્બર સંપ્રદાયમાં મળે છે – “પરીયમનસિ વ્યવસ્થિત અને જ્ઞાયતે રૂચેતાવત્રાપેક્ષ્ય " સર્વાર્થસિદ્ધિ, ૧.૨૩. જુઓ ગોમ્મટસાર, જીવકાંડ, ગાથા ૪૩૭. જણાય છે કે નિયુક્તિ અને તત્ત્વાર્થભાષ્યગત પરંપરા દિગમ્બરીય સાહિત્યમાં સુરક્ષિત રહી પરંતુ પછીથી સાહિત્યિક સંબંધ બિલકુલ છૂટી જવાના કારણે ભાષ્યચૂર્ણિ આદિમાં વિકસિત બીજી પરંપરાનું પક્ષાન્તર તરીકે કે ખંડનીય મત તરીકે દિગમ્બરીય ગ્રંથોમાં અસ્તિત્વ સુદ્ધાં ન રહ્યું.
આચાર્ય હેમચન્દ્ર પોતાના પૂર્વવર્તી તાર્કિક શ્વેતામ્બર આચાર્યોની જેમ આ જગાએ બીજી પરંપરાનું જ અવલંબન લીધું છે. સાચી વાત તો એ છે કે પહેલી પરંપરા પેલા પ્રાચીન ગ્રંથોમાં નિર્દેશરૂપે મળે છે એ ખરું, પરંતુ વ્યવહારમાં સર્વત્ર સિદ્ધાન્તરૂપે બીજી પરંપરાનું જ અવલંબન શ્વેતામ્બર આચાર્યો લે છે. પહેલી પરંપરામાં દોષો દૂભાવન થવાથી બીજી પરંપરાનો વિકાસ થયો. વિકાસના જન્મદાતા સંભવત: ક્ષમાશ્રમણ જિનભદ્ર છે. વિકાસની યથાર્થતા સમજીને પછીથી બધાએ તે મન્તવ્યને અપનાવી લીધું. તો પણ પહેલી પરંપરા શબ્દોમાં તો પ્રાચીન ગ્રન્થોમાં સુરક્ષિત રહી જ ગઈ.
આશ્ચર્ય તો એ છે કે અકલંક, વિદ્યાનન્દ આદિ જેવા સૂક્ષ્મપ્રજ્ઞ દિગમ્બરાચાર્યોને સ્વતન્તપણે પણ પહેલી પરંપરાના દોષનું ભાન કેમ ન થયું? તેમણે તેમાં શંકા કેમ ન કરી ?
- મૃ. ૧૦૬ ‘મન:પર્યાય:’ – તુલના – પ્રત્યયસ્થ પવિત્તજ્ઞાનમ્ | યોગસૂત્ર, ૩.૧૯. યોગભાષ્ય, ૩.૧૯. __ आकंखेय्य चे भिक्खवे भिक्खु परसत्तानं परपुग्गलानं चेतसा चेतो परिच्च पजानेय्यं सरागं वा चित्तं सरागं चित्तंऽति पजानेय्यं, वीतरागं.... સવોનું... વીતવો... મોહં... વીતોë... સત્ત.... વિવિત્ત.. મહતું.... અમતિ ... સત્ત... અનુત્તરે.... સહિત.... અસહિત.... विमुत्तं.... अविमुत्तं वा चित्तं अविमुत्तं चित्तंति पजानेय्यंऽति, सीलेस्वेवस्स પરિપૂરવારી.... સુષ્મા IRTH | મઝિમનિકાય, ૧.૬.૨.
પૃ. ૧૦૭ 'વિષય ' – તુલના – પિષ્યવધઃ | તનત્તમ . મન:પર્યાયD | તત્ત્વાર્થસૂત્ર, ૧.૨૮, ૨૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org