Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૩૦૭ "एतदूषणत्रय(अव्याप्त्यतिव्याप्त्यसंभव)रहितो धर्मो लक्षणम् । यथा गो: सास्नादिमत्त्वम् । स एवाऽसाधारणधर्म इत्युच्यते । लक्ष्यतावच्छेदकसमનિયતત્વમHTધારત્વમ્ !” –પૃ. ૧૨.
પૂ. ૬૧ “પૂતિવિવાર' – વાચસ્પતિ મિશ્ર “મીમાંસા' શબ્દને પૂજિતવિચારવાચક કહ્યો છે અને વિચારની પૂજિતતા સ્પષ્ટ કરવા માટે ભામતીમાં લખ્યું છે કે – જે વિચારનું ફળ પરમ પુરુષાર્થના કારણભૂત એવો સૂક્ષ્મતમ અર્થનિર્ણય હોય તે જ વિચાર પૂજિત છે. આચાર્ય હેમચન્દ્ર વાચસ્પતિના તે જ ભાવને વિસ્તૃત શબ્દોમાં પલ્લવિત કરીને પોતાની “મીમાંસા' શબ્દની વ્યાખ્યામાં ઉતાર્યો છે, અને તે દ્વારા “પ્રમાણમીમાંસા' ગ્રંથના સમગ્ર મુખ્ય પ્રતિપાદ્ય વિષયને સૂચિત કર્યો છે અને એ પણ કહ્યું છે કે “પ્રમાણમીમાંસા' ગ્રંથનો ઉદેશ્ય કેવળ પ્રમાણોની ચર્ચા કરવાનો નથી પરંતુ પ્રમાણ, નય અને સોપાય બન્ધ-મોક્ષ ઇત્યાદિ પરમપુરુષાર્થોપયોગી વિષયોની પણ ચર્ચા કરવાનો છે.
પૃ. ૬૨ “સવાર્થ' – પ્રમાણસમા લક્ષણની તાર્કિક પરંપરાના ઉપલબ્ધ ઈતિહાસમાં કણાદનું સ્થાન પ્રથમ છે. તેમણે મનુષ્ઠ વિદ્યા' (૯.૨.૧૨) કહીને પ્રમાણસામાન્યનું લક્ષણ કારણ શુદ્ધિમૂલક સૂચિત કર્યું છે. અક્ષપાદનાં સૂત્રોમાં લક્ષણક્રમમાં પ્રમાણસામાન્યલક્ષણના અભાવની ત્રુટિને વાત્સ્યાયને “પ્રમાણ' શબ્દના નિર્વચન દ્વારા પૂરી કરી છે. આ નિર્વચનમાં તેમણે કણાદની જેમ કારણ શુદ્ધિ તરફ ધ્યાન નથી આપ્યું પણ માત્ર ઉપલબ્ધિરૂપ ફલની તરફ દૃષ્ટિ રાખીને ‘ઉપલબ્ધિહેતુત્વને પ્રમાણસામાન્યનું લક્ષણ દર્શાવ્યું છે. વાસ્યાયનના આ નિર્વચનમૂલક લક્ષણમાં આવનાર દોષોનો પરિહાર કરતાં વાચસ્પતિમિએ “અર્થ' પદનો સંબંધ જોડીને અને ઉપલબ્ધિ' પદને જ્ઞાન સામાન્યબોધક નહિ પણ પ્રમાણરૂપજ્ઞાનવિશેષબોધક માનીને પ્રમાણસામાન્યના લક્ષણને પરિપૂર્ણ બનાવ્યું છે, જેને ઉદનયાચાર્યે કુસુમાંજલિમાં
१. पूजितविचारवचनो मीमांसाशब्दः । परमपुरुषार्थहेतुभूतसूक्ष्मतमार्थनिर्णयफलता च विचारस्य पूजितता।
--ભામતી. પૃ. ૨૭. २. उपलब्धिसाधनानि प्रमाणानि इति समाख्यानिर्वचनसामर्थ्यात् बोद्धव्यं प्रमीयते अनेन इति
વરણાથffપધાનો દિમાગશ: –ન્યાયભા. ૧.૧.૩. ૩. ૩૫શ્વિમાત્રણ અર્થવ્યમવરળક મૃતરસ્થમાશધેન પિધાનાતા–તાત્પર્ય, પૃ. ૨૧. ४. यथार्थानुभवो मानमनपेक्षतयेष्यते ॥ मितिः सम्यक् परिच्छित्तिः तद्वत्ता च प्रमातृता । तदयोगव्यवच्छेदः
પ્રામાણ્યું તમે મને –ન્યાયકુ.૪.૧.૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org