Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨ ૨ ૧
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
મત વ નોમ પ્રયોગ: દા 11. તાત્પર્ય એક હોવાનું ફળ આચાર્ય જણાવે છે–
તેથી જ બન્નેનો પ્રયોગ કરવામાં નથી આવતો. (૬) 12. યત પવ નાનો તાત્પર્વે ખેઃ “ગત વ નોમયો:' તથા પૂજ્યथानुपपत्त्योर्युगपत् 'प्रयोगः' युक्तः । व्याप्त्युपदर्शनाय हि तथोपपत्त्यन्यथानुपपत्तिभ्यां हेतोः प्रयोगः क्रियते । व्याप्त्युपदर्शनं चैकयैव सिद्धमिति विफलो द्वयोः प्रयोगः । यदाह
"हेतोस्तथोपपत्त्या वा स्यात्प्रयोगोऽन्यथापि वा । द्विविधोऽन्यतरेणापि साध्यसिद्धिर्भवेदिति ॥" [न्याया. १७] 12. તથોડપત્તિ (અન્વય) અને અન્યથાનુપપત્તિ (વ્યતિરેક) બન્નેના તાત્પર્યમાં ભેદ નથી એટલે જ બન્નેનો એક સાથે પ્રયોગ કરવો ઉચિત નથી. તથોડપત્તિ અને અન્યથાનુપપત્તિ એ બેના દ્વારા હેતુનો પ્રયોગ કરવાનું પ્રયોજન વ્યાપ્તિને દર્શાવવાનું છે. પરંતુ વ્યક્તિને દર્શાવવાનું પ્રયોજન તો આ બેમાંથી કોઈ એકના પ્રયોગ દ્વારા સિદ્ધ થઈ જાય છે. તેથી બન્નેનો પ્રયોગ કરવો નિષ્ફલ છે. કહ્યું પણ છે, “હેતુનો પ્રયોગ તથોડપત્તિ કે અન્યથાનુપપત્તિ દ્વારા થાય છે. આમ હેતુનો પ્રયોગ વિધ છે. પરંતુ તથોડપત્તિ અને અન્યથાનુપપત્તિ આ બેમાંથી કોઈ પણ એકના પ્રયોગથી સાધ્યની સિદ્ધિ થઈ જાય છે.”ન્યિાયાવતાર, ૧૭] (૬)
13. ननु यद्येकेनैव प्रयोगेण हेतोर्व्याप्त्युपदर्शनं कृतमिति कृतं विफलेन द्वितीयप्रयोगेण; तर्हि प्रतिज्ञाया अपि मा भत् प्रयोगो विफलत्वात् । नहि प्रतिज्ञामात्रात् कश्चिदर्थं प्रतिपद्यते, तथा सति हि विप्रतिपत्तिरेव ने स्यादित्याह
विषयोपदर्शनार्थं तु प्रतिज्ञा ॥७॥ 13. શંકા – જો બેમાંથી કોઈ એકના પ્રયોગથી જ હેતુની સાધ્ય સાથેની વ્યાપ્તિ દર્શાવવાઈ જાય છે એટલે બીજાનો વ્યર્થ પ્રયોગ કરવાની જરૂરત નથી તો નિષ્ફળ (વ્યર્થ) હોવાના કારણે જ પ્રતિજ્ઞાનો પ્રયોગ ન થાઓ અર્થાત્ પ્રતિજ્ઞાનો પ્રયોગ ન કરવો જોઈએ. પ્રતિજ્ઞામાત્રથી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ અનુમેય અર્થનું જ્ઞાન (નિગમનરૂપ નિર્ણયાત્મક જ્ઞાન) થઈ નથી જતું. અને જો અનુમેય અર્થનું જ્ઞાન પ્રતિજ્ઞામાત્રથી થઈ
Jain Ed17 tion International
For Private & Personal Use Only
www.jainelibrary.org