Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૪૩
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ દૃષ્ટાન્તના બે ભેદો થાય છે, પ્રત્યેક દૃષ્ટાન્તભેદના આઠ આઠ દોષ છે. જેઓ દષ્ટાન્તના લક્ષણથી રહિત હોવા છતાં દૃષ્ટાન્ત જેવા દેખાતા હોય તેઓ દૃષ્ટાન્તાભાસો છે. (૨૨) 51. તાવોવાહિતિ વિમતિ - अमूर्तत्वेन नित्ये शब्दे साध्ये कर्म-परिमाणु-घटाः
સાધ્યાથનમયવિના: રરૂા. 51. તે જ દષ્ટાન્તાભાસોને અને તેમના વિભાગોને આચાર્ય જણાવે છે–
અમૂર્તત્વ હેતુથી શબ્દની નિત્યતા સિદ્ધ કરવા માટે આપવામાં આવેલાં કર્મ, પરમાણુ અને ઘટ દષ્ટાન્તો ક્રમશઃ સાધ્યવિકલ, સાધનવિકલ અને ઉભયવિકલછે. (૨૩)
52. નિત્ય: શબ્દઃ અમૂર્તવાહિત્યનું પ્રયોજે યો યથાક્ય साध्यादिविकलाः । तत्र कर्मवदिति साध्यविकलः, अनित्यत्वात् कर्मणः । परमाणुवदिति साधनविकलः, मूर्तत्वात् परमाणूनाम् । घटवदिति साध्यसाधनोभयविकलः अनित्यत्वान्मूर्तत्वाच्च घटस्येति । इति त्रयः साधर्म्यदृष्टान्ताभासाः ॥२३॥
वैधर्येण परमाणुकर्माकाशाः साध्याद्यव्यतिरेकिणः ॥२४॥ 52. શબ્દનિત્ય છે કારણ કે તે અમૂર્ત છે. આ અનુમાન પ્રયોગમાં કર્મવગેરે દષ્ટાન્તો ક્રમશઃ સાપ્યાદિવિક્લ છે. આ અનુમાનપ્રયોગમાં કર્મ જેમ' દષ્ટાન્ત સાધ્યવિકલ છે, કારણ કે કર્મ નિત્ય નથી; પરમાણુ જેમ' દષ્ટાન્ત સાધનવિકલ છે કારણ કે પરમાણુઓ અમૂર્ત નથી મૂર્તિ છે; “ઘટ જેમ દષ્ટાન્ત સાધ્ય-સાધનોભયવિકલ છે કારણ કે ઘટ ન તો નિત્ય છે કે ન તો અમૂર્ત છે. આ ત્રણ સાધર્મેદાન્તાભાસો છે. [તાત્પર્ય એ કે સાધર્મેદાન્તમાં સાધ્ય અને સાધનરૂપ બન્ને ધર્મો હોવા જોઈએ પરંતુ અહીં આપવામાં આવેલાં દષ્ટાન્તોમાં કાં તો સાધ્યરૂપ ધર્મ નથી કાં તો સાધનરૂપ ધર્મ નથી કાં તો સાધ્ય અને સાધનરૂપ બન્ને ધર્મો નથી, એટલે તે સાધર્મેદાન્તાભાસો છે. આમ સાધર્મેદષ્ટાન્નાભાસના ત્રણ ભેદ થાય – સાધ્યવિકલ, સાધનવિકલ અને સાધ્યસાધનોભયવિકલ.] (૨૩) - વૈધર્મ દ્વારા આપવામાં આવેલાં પરમાણુ, કર્મ અને આકાશ દષ્ટાન્તો ક્રમશઃ સાધ્યાવ્યતિરેકી, સાધનાવ્યતિરેકી અને ઉભાયાવ્યતિરેકી છે. (૨૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org