Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૭૪
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા ‘આ આનાથી લાંબુ છે', ‘આ આનાથી ટૂંકું છે', આ જાતનાં સાપેક્ષ નિશ્ચયરૂપ જ્ઞાન સમક્ષ રહેલા અર્થમાં થાય છે, તે બધાંને પણ સ્વતન્ત્ર પ્રમાણરૂપ માનવાં પડશે.’ [सघीयस्त्रयी, १०, १२].
12. अथ साधर्म्यमुपलक्षणं योगविभागो वा करिष्यत इति चेत्; तर्ह्यकुशलः सूत्रकारः स्यात्, सूत्रस्य लक्षणरहितत्वात् । यदाहुः - "अल्पाक्षरमसन्दिग्धं सारवद्विश्वतोमुखम् । अस्तोभमनवद्यं च सूत्रं सूत्रविदो विदुः ॥ "
अस्तोभमनधिकम् ।
12. नैयायिक
અહીં સાધર્મી તો ઉપલક્ષણ છે, તેનાથી વૈધર્મ્સ પણ સંગૃહીત થઈ જાય છે. અથવા ઉપમાનના બે ભેદ છે —— સાધર્મ્યુઉપમાન અને વૈધર્મ્યુઉપમાન. [આમ સમજવાથી તમે આપેલા દોષો નહિ આવે.]
હેમચન્દ્રાચાર્ય - આમ માનતાં તો આપના સૂત્રકાર ગૌતમ અકુશલ બની જાય, કારણ કેતેમનુંસૂત્રસૂત્રલક્ષણહીનબની જશે. કહ્યું પણ છે, ‘જેમાં ઓછામાં ઓછા અક્ષરો હોય, જે અસંદિગ્ધ હોય, સારવાળું હોય, સર્વતોમુખી હોય, ઉપરચોટિયું ન હોય અને નિર્દોષ હોય તેને સૂત્રવેત્તાઓ સૂત્ર કહે છે.” અસ્તોભનો અર્થ અનધિક (પણ) છે.
13. ननु 'तत्' इति स्मरणम् 'इदम्' इति प्रत्यक्षमिति ज्ञानद्वयमेव, न ताभ्यामन्यत् प्रत्यभिज्ञानाख्यं प्रमाणमुत्पश्यामः । नैतद्युक्तम्, स्मरणप्रत्यक्षाभ्यां प्रत्यभिज्ञाविषयस्यार्थस्य ग्रहीतुमशक्यत्वात् । पूर्वापराकारैकधुरीणं हि द्रव्यं प्रत्यभिज्ञानस्य विषयः । न च तत् स्मरणस्य गोचरस्तस्यानुभूतविषयत्वात् । यदाहुः
" पूर्वप्रमितमात्रे हि जायते स इति स्मृतिः ।
स एवायमितीयं तु प्रत्यभिज्ञाऽतिरेकिणी ॥ " [ तत्त्वस. का. ४५३ ] नापि प्रत्यक्षस्य गोचरः, तस्य वर्तमानविवर्त्तमात्रवृत्तित्वात् । न च दर्शनस्मरणाभ्यामन्यद् ज्ञानं नास्ति, दर्शनस्मरणोत्तरकालभाविनो ज्ञानान्तरस्यानुभूतेः । न चानुभूयमानस्यापलापो युक्तः अतिप्रसङ्गात् ।
14. ilg. - 'ते (तत्) ' खेवा खाारनुं ज्ञान स्मरए छे भने 'खा (इदम्) ' सेवा
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org