Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૧૧
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ ધર્મીની બાબતમાં કેવળ સત્તા કે અસત્તા ધર્મ જ પ્રમાણબળે સાધ્ય છે, તે સિવાય બીજો કોઈ વિશેષ ધર્મ સાધ્ય નથી] જેમ કે “સર્વજ્ઞ છે' ‘છઠું ભૂત નથી'. તાત્પર્ય એ છે કે વિકલ્પબુદ્ધિસિદ્ધ ધર્મી સત્તા કે અસત્તા ધર્મને સિદ્ધ કરવા માની લેવામાં આવે છે, કારણ કે કોઈ અર્થની સત્તા કે અસત્તા તે અર્થને પક્ષ બનાવ્યા વિના તો સિદ્ધ થઈ શકે નહિ. સર્વજ્ઞ છે' એ સિદ્ધ કરવા માટે પણ કે “સર્વજ્ઞ નથી' એ સિદ્ધ કરવા માટે પણ સર્વશને પક્ષ બનાવ્યા વિના કામ ચાલી શકે નહિ, તેથી વિકલ્પબુદ્ધિસિદ્ધ ધર્મી તો આવશ્યક છે પરંતુ તેમાં કેવળ સત્તા યા અસત્તા ધર્મ જ પ્રમાણથી સિદ્ધ કરવામાં આવે છે.]
65. નનું ધમણિ સાક્ષાત પાવામાવોમયધર્માણામસિદ્ધવિરુદ્ધાनैकान्तिकत्वेनानुमानविषयत्वायोगात् कथं सत्त्वासत्त्वयोः साध्यत्वम् ? तदाह
"नासिद्धे भावधर्मोऽस्ति व्यभिचार्युभयाश्रयः । विरुद्धो धर्मोऽभावस्य सा सत्ता साध्यते कथम् ? ॥"
[પ્રમાળવી. ૨.૨૨૨-૩] રૂતિ 65. શંકા – જો ધર્મીની સાક્ષાત્ સત્તા ન હોય તો તેમાં હેતુનો ભાવધર્મ અર્થાત ભાવ, અભાવધર્મ અર્થાત્ અભાવ અને ભાવાભાવ ઉભય ધર્મ અર્થાત ભાવાભાવ ક્રમશઃ હેતુને અસિદ્ધ, વિરુદ્ધ અને અન્નકાન્તિક હેત્વાભાસ બનાવી દેશે અને તે ધર્મી અનુમાનનો વિષય જ નહીં રહે તો પછી તેનું સત્ત્વકે અસત્ત્વ સાધ્ય જ કેવી રીતે ઘટશે? કહ્યું પણ છે, “અસિદ્ધ ધર્મીમાં જો હેતુનો ભાવધર્મ હોય (અર્થાત હેતુનો ભાવ હોય) તો હેતુ અસિદ્ધ બની જાય, જો હેતુનો અભાવધર્મ હોય (અર્થાત્ હેતુનો અભાવ હોય) તો હેતુ વિરુદ્ધ બની જશે અને જો હેતુના ભાવ-અભાવ ઉભય હોય તો હેતુ અર્નકાન્તિક બની જશે. તો પછી તે સત્તા સિદ્ધ કેવી રીતે થશે?” [પ્રમાણવાર્તિક, ૧.૧૯૨-૧૯૩].
66. નૈવ, માનસપ્રત્યક્ષે ભાવરૂપચૈવ ધમિધ: પ્રતિપન્નત્થાત્ | | च तत्सिद्धौ तत्सत्त्वस्यापि प्रतिपन्नत्वाद् व्यर्थमनुमानम्, तदभ्युपेतमपि वैयात्याद्यो न प्रतिपद्यते तं प्रत्यनुमानस्य साफल्यात् । न च मानसज्ञानात् खरविषाणादेरपि सद्भावसम्भावनातोऽतिप्रसङ्गः, तज्ज्ञानस्य बाधकप्रत्ययविप्लावितसत्ताकवस्तुविषयतया मानसप्रत्यक्षाभासत्वात् । कथं तर्हि षष्ठभूतादेर्धर्मित्वमिति चेत्, धर्मिप्रयोगकाले बाधकप्रत्ययानुदयात्सत्त्वसम्भावनोपपत्तेः । न च सर्वज्ञादौ साधकप्रमाणासत्त्वेन सत्त्वसंशीतिः,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org