________________
આકૃતિ ના વર્ણન
નં. નં.
પૃષ્ઠ
૨૬
૫
७
.
૧૮
કાંઈ જ બનવા ન પામ્યું હોય અને સર્વત્ર શાંતિ અને શાંતિજ વ્યાપ્ત થઈ રહેલી હાય તે પ્રમાણે, નં. ૭ થી ૧૭ આંધ્રપતિના રાજઅમલની સ્થિતિનું દર્શન થયા કરે છે,
તે બાદ ઉત્તર હિંદમાં ગર્દભીલવંશી વિક્રમચરિત્રના પરાક્રમના પ્રતાપે, ઠેઠ કાશ્મિરસુધી જેમ રાજ્યસત્તા દૃઢ કરી શકાઈ હતી, તેમ દક્ષિણ હિંદમાં પણ તેવાજ પ્રમળ પ્રતાપી અને વીરશિરામણી રાજા હાલ નં. ૧૮ આંધ્રપતિના સમયે, પેાતાના આખાયે વંશના ત્રીસે રાજાઓ કરતાં, રાજ્ય વિસ્તાર વધવાની સાથે સિંહલદ્વીપમાં પણ તેની હાક વાગી રહી હતી તે ખતાવવામાં આવ્યું છે.
૧૩-૧૪
કાઈની સ્થિતિ સર્વદા, ઉચ્ચશિખરે ટકી રહેતીજ નથી પરિચ્છેદે અને ટકી રહે તેા પછી દુનિયાનું જીવન નિરસ બની જાય. એટલે કાંઈ ઉંચું નીચું થવા જેવું કુદરત કર્યાં જ કરે છે. આંધ્રવંશના લલાટે તે નિયમ અનુભવમાં ઉતરવાનું નિર્માણ થયું દેખાય છે. પ્રથમ તા એક પછી એક એવા અનુક્રમ, તેજ અને છાયારૂપે, કેટલાંક વર્ષ સુધી નં. ૧૯ થી ૨૪ના રાજ્ય દરમ્યાન પ્રવતતા રહે છે અને ન. ૨૫ અને ૨૬ના અમલ ખતમ થતાં, ઉત્તર હિંદના અવંતિપતિ ચણુવંશીઓના ડાળેા દક્ષિણ હિંદ તરફ ઉતરી પડતા દેખાય છે. પરિણામે મહારાષ્ટ્રના ઉત્તર ભાગ ખાલી કરી તેમને વિશેષ દક્ષિણતર હૅઠી જવું પડયું હોય એમ સમજાય છે (જુઓ પુ. ૪માં કનિષ્ક બીજાના નકશે). અને અંતે હિંદભરના—મકે સારીયે દુનિયાના સવરાજવંશેામાં ૬૮૮ વર્ષ જેટલું દીઘ તમ આયુષ્ય લાગવી આંધ્રવંશને ઈતિહાસના પટ ઉપરથી સદાને માટે વિલીન થવું પડયું છે.
૨૩૪