Book Title: Prachin Bharat Varsh Part 05
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 20
________________ Aહ ના વર્ણન ૨૨ ૪ ૧૪૯ ૨૩ ૫ ૧૬૧ ૨૪ ૬ ૧૮૮ મગધપતિ નંદ બીજાની શુક્રાણી પેટે જન્મેલ જયેષ્ઠ પુત્ર-શ્રીમુખને સમાજપ્રવૃત્ત વિષમ સ્થિતિને લીધે રાજ્યહક પડતું મૂકી, દક્ષિણ હિંદ-મશાળ તરફ-ચાલી નીકળવાનું થતાં, આરંભે કેવળ નાના વિસ્તાર ઉપરજ અધિકાર જમાવી સંતોષ લે પડ હતું તે દર્શાવે છે. અને તે પછી સ્વબળે માર્ગ મોકળા કરતે તથા પોતાનું સામ્રાજ્ય સ્થાપતે માલુમ પડે છે. ઉત્તર હિંદમાં મગધ સમ્રાટ બિંદુસાર રાજ્ય પં. ચાણક્યના મરણ બાદ અવિચારી રાજનીતિને લીધે ફાટી નીકળેલા બળવાને પરિણામે નં. ૪ આંધ્રપતિ મલ્લિકશ્રી વરસતશ્રી શાતકરણિએ આંધ્ર સામ્રાજ્યને વિસ્તાર દક્ષિણે હિંદમાં કેટલો વધારી મૂક્યો હતો તેને ખ્યાલ આપે છે; તથા બિંદુસાર પછી ગાદીએ આવનાર અશકવર્ધનને ગૃહકલેશ અંગે, તેમજ રાજ્યની વિષમ પરિસ્થિતિને અંગે, વારસામાં મળેલ સંકુચિત રાજ્યહદને સાચવી રાખવામાંજ જીવન વ્યતીત કરવું પડયું હતું તે સાબિત થાય છે. સમ્રાટ પ્રિયદર્શિનના સમયે મગધ સામ્રાજ્ય સર્વોપરી ઉત્કૃષ્ટ સ્થાને પહોંચ્યું (જુઓ પુ. ૩માં તેને નકશે) હોવા છતાં, તેના વારસદારે ધર્મઝનુની તેમજ તુંડમીજાજી રાજનીતિ ગ્રહણ કરવાથી કેવી રીતે સામ્રાજ્ય એકદમ ભાંગી પડયું હતું, તથા તેની પાછળ રાજલગામ સંભાળનાર શુંગવંશી રાજ અમલ કે હાલકડોલક સ્થિતિમાં પસાર થયે જતો હતો તેને અચ્છે ખ્યાલ આપવા સાથે, દક્ષિણ હિંદમાં પણ મજબૂત હાથે કામ લઈ શકે તેવા બે ત્રણ નૃપતિઓ થયા હોવા છતાં, તેમને સ્વગૃહ સાચવી રાખવા જેવી નીતિજ અખત્યાર કરી સંતોષ લે પડયો હતો તે દર્શાવે છે. શુંગવંશી અમલના અંતે રાત્રી દિવસ ઉજાગરામાં દિવસે પસાર કરી, ક્ષહરાટ નહપાણના રાજ અમલમાં કાંઈક “હા-આ-શ” ભેગવી રહેલ તથા નિરાંતે ધંધેધાપ ખેલી રહેલ પ્રજામાં, પાછે શક પ્રજાને અમલ આવતાં, હથેળીમાં જીવ લઈને સઘળો સમય જે પસાર કરવો પડતો હતો તેમાંથી શકારિ વિક્રમાદિત્ય–ગર્દભીલે, નં. ૧૭ આંધ્રપતિની કુમક લઈ સારાયે ઉત્તર હિંદમાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું તથા પ્રજાએ તે બનાવની ખુશાલીમાં તેના નામને સંવત્સર ચલાવી કૃતજ્ઞતા બતાવી અણફેડન કર્યું હતું, તે સ્થિતિ ઉત્તર હિંદની જેમ બતાવી આપે છે, તેમ દક્ષિણ હિંદમાં તે, કેમ જાણે

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 ... 448