________________
૪૧
न्यायावतार - श्लो. १ प्रवर्तन्ते प्रमातारस्तदेव ज्ञानं प्रमाणं न संनिकर्षो जडतयास्ति, अव्यवहितनिर्णयाभावा-दित्याकूतम | अर्थोपलब्धिहेतुत्वात्तस्य प्रामाण्यमिति चेत्, विशीर्णेदानी प्रमाणेयत्ता, देहादेरपि तत्कारणतया प्रामाण्यापत्तेरित्यास्तां तावत् ।
३३. 'बाधविवर्जितम्' इत्यमुना तु यत्तिमिरादितिरस्कृतनयनदीधितिप्रसरादिना नभस्तलावलम्बिनिशीथिनीनाथद्वयादिप्रतिभासम्, यच्च कुतर्कभ्रान्तचेतसां निजदर्शनाकर्णनप्रभवं ५५क्षणक्षयिसामान्यविशेषैकान्तेश्वरादिकृतभुवनप्रतिभासं ज्ञानं तत्प्रत्यनीकार्थप्रत्यायक
-૦નાયરશ્મિ નિશ્ચય કરાવી શકે નહીં. (એટલે તેના દ્વારા જ્ઞાન થાય, પછી અર્થનો નિશ્ચય થાય છે, સંનિકર્ષ દ્વારા અર્થનો નિશ્ચય થતો નથી.)
નૈયાયિક- સંનિકર્ષ, અર્થની ઉપલબ્ધિમાં તો કારણ છે જ ને. તો પછી તેને પ્રમાણ કેમ ન મનાય?
જેન- એવી રીતે તો પ્રમાણની સંખ્યા જ નિયત નહીં રહે, કારણ કે અર્થની ઉપલબ્ધિના કારણ તો દેહ, ચક્ષુ, પદાર્થ વિગેરે પણ છે, તેથી તે બધાને પ્રમાણ માનવા પડશે. માટે માત્ર જ્ઞાન જ પ્રમાણરૂપ છે, સંનિકર્ષ વગેરે જડ પદાર્થ નહીં.
૦ “વાવિવર્જિત” વિશેષણની સાર્થકતા ૦ (૩૩) ‘વાદવિવર્ધિતમ્' એ વિશેષણથી, તિમિરાદિ રોગથી થતા “આકાશમાં બે ચંદ્ર છે.. વિ.” જેવાં ભ્રાંતજ્ઞાનોનું અને કુતર્કોથી ભ્રાંત થયેલા ચિત્તવાળા જીવોને પોતાના મિથ્યાદર્શનના સાંભળવાથી વસ્તુ ક્ષણક્ષયી છે, એકાંતે સામાન્યરૂપ કે એકાંતે વિશેષરૂપ છે, આ જગત ઈશ્વરકૃત છે.. વગેરે,' જે જ્ઞાનો થાય છે, તેની પ્રમાણતાનું ખંડન થાય છે, કારણ કે આ બધા જ્ઞાનો બાધાથી રહિત નથી,
એટલે કે વિપરીત અર્થના ઉપસ્થાપક એવા બીજા પ્રમાણોથી બાધિત છે, માટે આ જ્ઞાનો પ્રમાણ બની શકે નહીં.
વિવર્ધિતમ્' પદમાં જે વિશેષાર્થક “વિ' ઉપસર્ગનો પ્રયોગ કર્યો છે, એથી જણાય છે કે જ્ઞાન સંપૂર્ણતયા બાધાથી રહિત હોવું જોઈએ, અર્થાત્ પોતાના જ્ઞાનની અપેક્ષાએ બાધા ન જણાય એટલા માત્રથી પોતે બાધારહિત ન બને, પણ બીજા કોઈ પણ જ્ઞાનથી જો બાધ ન થાય તો જ તે જ્ઞાન બાધારહિત બને છે. જેમ કે – જેઓને ઘણો કામળ થયો હોય, તે વ્યક્તિઓને સફેદ શંખમાં પણ જે પીતવર્ણનું જ્ઞાન
–૦૩૫ર્થસંપ્રેક્ષા(૬૪) વૂડ઼તમ મિપ્રાયઃ | (५५) क्षणक्षयीत्यादि । क्षणेन क्षयः स यस्य वस्तुनोऽस्ति तच्च सामान्यविशेषयोरेकान्तश्च ईश्वर
૧. તિમિર એ એક પ્રકારનો રોગ છે, જેનાથી આંખ બમણું જુએ છે. ૨. કામળ તે ‘પીલીયો' નામક રોગવિશેષ છે, તેના ઘેરાવાથી આંખોની જ્યોતિ એકદમ મંદપ્રાયઃ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org