________________
હરર૪
न्यायावतार 10 निर्निबन्धनः स्यात्, कौटस्थ्यमाबिभ्रतोऽपि द्रव्यस्यापरापरकारणकलापान्तर्गततया नवपुराणादिपर्यायरूपरसगन्धस्पर्शावभासलक्षणकार्यसंपादनाविरोधप्रसक्तेः ।
२००. किं चायमेकं स्वावयवव्यापिनं कालान्तरसंचरिष्णुमाकारं साक्षाल्लक्षयन् क्षणक्षयिपरमाणुलक्षणानि स्वलक्षणानि व्याचक्षीत नान्यथा, यथाकूतं तदवभासस्य स्वप्नान्तरेऽप्यनुपलक्षणात्, लक्षितस्य चालक्षितव्यतिरेकनिराकरणतस्तादात्म्यं कथयन् स्वगिरानेकान्तावभासं समर्थयते । तथा हि-२८७अलक्षितपरमाणुपारिमाण्डल्यप्रतिक्षणविवर्तमपि स्वलक्षणं “स्थिरस्थूयद्यात्मना दर्शयति स्वरूपम्, अन्यथा सुषुप्तं जगदासज्येत, तदप्रकाशने प्रमाणान्तरस्याप्यत्यन्तविलक्षणस्वलक्षणावेदकस्याप्रवृत्तिप्रसङ्गात् ।
–૦નાયરશ્મિ - કાર્યને કરે છે એવું કહેનારનો વિરોધ થઈ શકશે નહીં. જો ક્ષણિક રૂપ જુદી-જુદી સામગ્રીથી જુદાજુદા કાર્ય કરે છે તો નિત્ય પદાર્થે શું ગુનો કર્યો છે ?
(૨૦૦) વળી આ સૌત્રાન્તિકો દ્વારા પોતાના અવયવોમાં વ્યાપીને રહેનાર, કાલાન્તરમાં પણ અસ્તિત્વને ધારણ કરનાર, પદાર્થોને સાક્ષાત્ પ્રત્યક્ષ દ્વારા જોવાં છતાં પણ, સ્વલક્ષણોથી ભિન્ન કોઈપણ પદાર્થ નથી, તેઓ ક્ષણે-ક્ષણે નાશ થવાના સ્વભાવવાળા તથા પરમાણુ સ્વરૂપ છે એમ કહે છે, પરંતુ આ કહેવાયેલા સ્વલક્ષણનો કોઈપણ વ્યક્તિને સ્વપ્નમાં પણ કદી પ્રતિભાસ થતો નથી, ઊલટાનું લક્ષિત એવો અવયવી અલક્ષિત એવા પરમાણુથી ભિન્ન વ્યતિરેક) નથી (નિરાકરણ) એટલે તેનું તાદામ્ય છે, એવો જ પ્રતિભાસ થાય છે. તેથી લક્ષિત વસ્તુનું અલક્ષિત વસ્તુની સાથે તાદાસ્ય જણાવતા પોતાના મોઢેથી જ તમે અનેકાન્તવાદને સ્વીકાર કરો છો. તે આ પ્રમાણેઃપરમાણુ પરિમાણ અને પ્રતિક્ષણ ક્ષય પામીને પરિણમવું, આ બન્ને અલક્ષિત છે જેમાં એવા સ્વલક્ષણો તે સ્થિર, સ્થૂલ, પૃથુબુદ્ધનાદિ આકારો રૂપે લક્ષિત છે, એટલે દેખાય છે. જો સ્થિરપૂર અર્થનું જ્ઞાન ન માનો તો, કોઈ પણ પ્રમાણ ક્ષણિક, પરમાણુસ્વરૂપ સ્વલક્ષણનું જ્ઞાન કરાવી શકશે નહીં, કારણ કે પ્રત્યક્ષાદિ પ્રમાણો દ્વારા સ્થિરાદિ અર્થના ગ્રહણ પછી જ પ્રમાણાન્તરથી ક્ષણિક પરમાણુની સિદ્ધિ થાય છે. આમ દેખાતા એવા સ્થિર, સ્થૂલ પદાર્થની સાથે પ્રતિક્ષણક્ષયી, પરમાણુ સ્વરૂપ પદાર્થનું તાદાભ્ય જણાવતા તમે પોતે જ અનેકાન્તાત્મકતાને સ્વીકાર કરો છો.
-अर्थसंप्रेक्षण(२८७) अलक्षितेत्यादि । परिमण्डलाः परमाणवः तेषां भावः पारिमाण्डल्यं वर्तुलत्वं परमाणुपरिमाणमेव वा, अनुशतिकादित्वाद् उभयपदवृद्धिः । प्रतिक्षणं प्रतिसमयं विवर्तः परिणमनं स तथा, परमाणूनां पारिमाण्डल्यप्रतिक्षणविवर्ती, तथा न लक्षितौ परमाणुपारिमाण्डल्यप्रतिक्षणविवौं यस्य स्वलक्षणस्य तत् । (२८८) स्थिरस्थूरादीति | आदिशब्दात् पृथुबुध्नोदराद्याकारो गृह्यते । (२८९) तदप्रकाशने स्थिरस्थूराद्यात्मकवस्त्वप्रकाशने ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org