________________
0 રૂરૂર
ન્યાયાવતાર)
२९३.४३ भक्तिर्मया भगवति प्रकटीकृतेयं तछासनांशकथनान मतिः स्वकीया ।
मोहादतो यदिह किंचिदभूदसाधु तत्साधवः कृतकृपा मयि शोधयन्तु ।।२।। २९४. "न्यायावतारविवृतिं विविधां विधित्सोः सिद्धः शुभो य इह पुण्यचयस्ततो मे। नित्यः परार्थकरणोधतमाभवान्ताद भूयाग्जिनेन्द्रमतलम्पटमेव चेतः ।। 3 ।।
–૦નાયરશ્મિ ૦—– અન્યોને પણ પરમાત્મા વિષે અત્યંત ભક્તિ કરવા યોગ્ય છે, તેનો ઉપદેશ આપતા જણાવે છે -
શ્લોકાર્ધ - સ્યાદ્વાદું રૂપી સિંહના વાદકાળ ઉત્પન્ન થયેલા અત્યંત ભયંકર એવા શબ્દથી ડરીને, ભયથી ચકળવકળ થતી આંખોવાળા અને ભાગતા, નયને આશ્રિત કુતીર્થિ રૂપી મૃગોને છોડીને, આ ‘સત્ત્વ' વગેરે હેતુઓ શરણથી રહિત પુરુષની જેમ, શરણ કરવા માટે કોઈ વ્યક્તિને શોધતાં-શોધતાં અને
જ્યારે કોઈ બીજું શરણ નથી, ત્યારે અનન્ય શરણ્ય સ્વરૂપે જિનેશ્વરપરમાત્માનું આશ્રય ગ્રહણ કરે છે. અન્ય સર્વ પરમતોમાં આ હેતુઓ જાય, તો તેઓ હેત્વાભાસ બની જાય છે, પરંતુ જૈન દર્શનમાં આવતાં જ તે હેતુઓ પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત કરે છે. તેથી હે ભવ્ય જીવો ! તમે પણ તે અનન્યશરણભૂત એવા તીર્થંકર પરમાત્માની જ સેવા, સ્તુતિ, ભક્તિ, બહુમાન, આજ્ઞાપાલન વગેરે કરો.. (૧).
(૨૯૩) શ્લોકાર્થ- પરમાત્માના આગમરૂપી શાસનના એક અંશને કહેવા દ્વારા, મેં આ પરમાત્માને પ્રત્યે માત્ર ભક્તિ પ્રગટ કરી છે, પરંતુ મેં કાંઈ પોતાની બુદ્ધિના પાંડિત્યને પ્રગટ કર્યું નથી. તેથી આ ટીકાને લખતાં લખતાં અજ્ઞાનવશ જે કાંઈપણ ભૂલ રહી ગઈ હોય, તેને સજ્જન પુરુષોએ મારા ઉપર કૃપા કરીને, શુદ્ધિ કરવી. આ શ્લોકમાં ટીકાકાર મહર્ષિની પરમાત્માના શાસન પ્રત્યેની ભક્તિ, પોતાની લઘુતા, સરળતા, નિખાલસતા, પાપભીરુતા વગેરે ગુણો દેખાઈ આવે છે. (૨)
(૨૯૪) શ્લોકાર્થ:- ભિન્ન-ભિન્ન પ્રકારે ન્યાયાવતાર ગ્રંથની ટીકા કરવાની ઈચ્છાવાળા એવા મને જેટલો પણ પુણ્યસંચય થયો હોય, તેના દ્વારા જ્યાં સુધી મને મોક્ષલક્ષ્મીની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી મારૂં ચિત્ત, હંમેશા પરાર્થ કરવામાં ઉદ્યત અને જિનેશ્વર પરમાત્માના દર્શન = મતમાં તત્પર રહે, એવી ભાવના ભાવું છું. (૩)
--૦૩૫ર્થસંપ્રેક્ષI—– एकान्तप्रतिक्षेपस्यैवात्र प्रस्तुतत्वात्, तेनोपलक्षितो वादो स्याद्वादः, स एव केसरिसिंहः, कि कित ज्ञानेइत्यस्य औणादिके दन्त्यादौ सरप्रत्यये केसरः सटा, तथा च शृङ्गारप्रकाशेऽपि-के मस्तके सरतीति केसर इत्यखण्डयत् । स चायं केसरशब्द पुनपुंसकः, मत्वर्थीयेन्प्रत्ययान्तश्च सिंहे वर्तते, तस्यातिभैरवः परप्रवादिमृगपूगभयंकरत्वाद् नादो वादकालभावी वाग्विलासस्तस्मात् भीतिस्तस्याः । अयमत्र समुदायार्थःशरणविकलपुरुष इव हेतुः सत्त्वादिः कमपि शरणाय शरण्यं मार्यमाणः स्याद्वादसिंहनादभयात् स्वयमपि पलायमानान् कुतीर्थिमृगान् परित्यज्यानन्याशरणतयायं जिनमाश्रयति । अन्यत्र क्वचित् कथंचित् हेत्वाभासतोपपत्त्या अत्रैव स्वरूपं लभते, तमेव जिनं यूयमपि भव्याः भजध्वम् । युक्तं चैतत् पक्षपातरहितानां सर्वहेतुपुरःसरमेव मतेर्निवेशादिति । यथैकान्तक्षणिकत्वे नित्यत्वे वा न कश्चित् हेतुरुपपद्यते, तथा प्रागेव स्वयमेव वृत्तिकृता प्रपञ्चितमिति ।। (४३३) अधुना औद्धत्यमात्मनः परिहरन्
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org