Book Title: Nyayavatara
Author(s): Saumyangratnavijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 334
________________ २९२ ન્યાયાવતાર જી तेषामतीतानागतपर्यायपरमाण्वादीनां पर्यालोचनेन लोकव्यवहारानुपयोगितया वस्तुत्वादित्यादि, तदयुक्तम, उपेक्षया वार्तमानिकवस्तुनोऽनुपयोगित्वेनावस्तुत्वप्राप्तेः, सर्वस्य सर्वलोकानुपयोगित्वात्। कस्यचिदुपयोगितया वस्तुत्वे तेषामपि सा समस्त्येव, सर्वज्ञज्ञानादिगोचरत्वाद् इत्यास्तां तावत्। तदेवं प्रमाणप्रसिद्धार्थापलापित्वाद् व्यवहारो दुर्नयः, तदुपेक्षया व्यवहारानुपातिवस्तुसमर्थकस्य व्यवहारनयत्वादिति । २६१. अथ ऋजुसूत्रोऽपि दृष्टापलापेनादृष्टमेव क्षणक्षयिपरमाणुलक्षणं वस्तुस्वरूपं परमार्थतया मन्यमानो दुर्नयतामास्कन्दति, दृश्यमानस्थिरस्थूरार्थापह्नवे निर्मूलतया स्वाभिप्रेतवस्तुसमर्थकपरामर्शस्योत्थानाभावात् । तथा हि- स्वावयवव्यापिनं कालान्तरसंचरिष्णुमाकारं साक्षाल्लक्षयन् पश्चात् कुयुक्तिविकल्पेन विवेचयेत्, यदुतैष स्थिरस्थूरो दृश्यमानः खल्वाकारो न घटामियर्ति, विचाराक्षमत्वादित्यादिना । न च दृष्टमदृष्टसंदर्शकैः कुयुक्तिविकल्पैर्बाधितुं शक्यम्, –૦નાયરશ્મિ - અનાગત પર્યાયો અવસ્તુ છે, તો પછી તેની વિચારણા કરવાથી શું ફાયદો થવાનો વગેરે ૯ તે પણ અયુક્ત છે, કારણ કે આમ કરતા તો જે વસ્તુની હમણા જરૂર ન હોવાથી ઉપેક્ષણીય છે, તે વસ્તુ વર્તમાનમાં હોવા છતાં અવડુ થઈ જવાની આપત્તિ આવશે, કારણ કે સર્વ વસ્તુ કાંઈ સર્વ વ્યક્તિઓને ઉપયોગી હોતી નથી. અને જો કદાચ કોઈક ઠેકાણે ઉપયોગી હોવાના કારણે તેને વસ્તુ સ્વરૂપ સ્વીકાર કરશો, તો પછી આ પરમાણુઓની અને અતીત-અનાગતપર્યાયોની પણ કોઈક ઠેકાણે ઉપયોગિતા તો રહેલી જ છે, કેમકે સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનના વિષય રૂપે તો તે ઉપયોગી જ છે, તેથી પરમાણુઓને અને અતીત અનાગત પર્યાયો પણ વસ્તુ સ્વરૂપે સ્વીકારવા જોઈએ. હવે ઘણી ચર્ચાથી સર્યું. આમ પ્રમાણ પ્રસિદ્ધ એવા પદાર્થોનો અપલાપ કરનાર હોવાના કારણે વ્યવહાર દુર્નયપણાને પ્રાપ્ત કરે છે અને જો પ્રમાણ પ્રસિદ્ધ એવા પદાર્થોની ઉપેક્ષા કરીને, વ્યવહારોપયોગી એવા પદાર્થનું સમર્થન કરનાર હોય, તો તે નયપણાની પદવીને પ્રાપ્ત કરે છે. આમ વ્યવહારદુર્નયપણાનું વિવેચન થયું. ૦ (૨૬૧) ઋજુસૂત્ર દુર્નય પ્રવૃત્ત દર્શનનું ખંડન ૦. | ઋજુસૂત્ર પણ જો સર્વ લોકમાં પ્રસિદ્ધ એવા ઘટ-પટાદિ દૃષ્ટ પદાર્થોને અપલાપ કરે અને નહીં દેખાયેલા ક્ષણમાં નાશ થવાના સ્વભાવવાળા, પરમાણુ જ વસ્તુ સ્વરૂપ-પરમાર્થથી સત્ છે, એમ સ્વીકાર કરે તો તે દુર્નયપણાને પ્રાપ્ત કરે છે. જગતમાં દેખાતા સ્થિર અને સ્થૂલ પદાર્થનું ખંડન કરવાથી હવે તેનો આધાર કોઈ રહેતો ન હોવાથી સ્વયં પોતાને અભિપ્રેત વસ્તુ સમર્થક એવા પરામર્શનું ઉત્થાન જ સંભવિત થશે નહીં. તે આ પ્રમાણેઃ- પોતાના અવયવોમાં વ્યાપીને રહેનાર, કાલંતરમાં રહેનારા એવા પદાર્થને સાક્ષાત્ સ્વરૂપે દેખવા છતાં પણ પાછળથી આ પ્રમાણે કુયુક્તિના વિકલ્પો વડે વિવેચના કરે છે કે આ સ્થિર, સ્થૂલ પદાર્થનો આકાર તે ઘટિત થતો નથી, વસ્તુનું આ સ્થિર- સ્થૂલાત્મક સ્વરૂપ તે વિચાર કરતા યોગ્ય લાગતું નથી વગેરે ૯ પરંતુ આ પ્રમાણે જગતમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408