Book Title: Nyayavatara
Author(s): Saumyangratnavijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 365
________________ न्यायावतार श्लो० ३१ एतत्परिकल्पनं युक्ततरं पश्यामः, जीवस्य चेतनावतः सकर्मकतयापरापरभवभ्रमणपरापरशरीरनिर्वर्तनयोरुपपद्यमानत्वात् । भवान्तरादागच्छन्नुत्पत्तिस्थानं जीवोऽध्यक्षेण नोपलभ्यते इति चेत्, भूतान्यपि तर्हि कायाकारधारणद्वारेण चेतनामुत्कालयन्तीति प्रत्यक्षेण नोपलक्ष्यते इति समानो न्यायः । 188 - २८७. अथ कायाकारपरिणतेष्वेव भूतेषु चेतनोपलभ्यते नान्यदा इत्यन्यथानुपपत्तिवशात् ४१९तज्जन्येति परिकल्प्यते, एवं तर्हि मृतावस्थायां कायाकारमाबिभ्राणेष्वपि नोपलब्धा, कायाकारपरिणामो वा कादाचित्कतया हेत्वन्तरापेक्षी इत्यन्यथानुपपत्तिवशादेव ४२० तन्निर्वर्तनक्षमा ∞ન્યાયરશ્મિ – -O અને આ પ્રમાણે કલ્પના કરવી પણ અત્યંત યુક્ત લાગે છે, કારણ કે ચેતનાવાન્ એવો જીવ તે સકર્મક હોવાના કારણે અન્ય-અન્ય ભવમાં ભ્રમણ તથા તેને અનુરૂપ એવા અન્ય-અન્ય શરીરની રચના વગેરે ઘટી શકે છે. ચાર્વાકઃ- તમે કહ્યું કે જીવ ભવાન્તરથી આવે છે વગેરે, પરંતુ પ્રત્યક્ષથી તો ભવાન્તરથી આવતો કોઈ જીવ દેખાતો નથી, તેથી તમારી આ કલ્પના યોગ્ય નથી. જૈનઃ- તો પછી આવી આપત્તિ તમારે પણ આવશે જ, કારણ કે કાયાકારને ધા૨ણ ક૨તા ભૂતો પણ ચેતનાને ઉત્પન્ન કરતા હોય એમ ક્યારે પણ પ્રત્યક્ષથી દેખાયું નથી, આક્ષેપ-પરિહાર તો તમારે અને અમારે સમાન રૂપે જ રહેલા છે. રૂર? O ૦ (૨૮૭) કાયાકાર પરિણતભૂતોમાંથી ચૈતન્ય ઉત્પત્તિ અસિદ્ધ ૦ ચાર્વાકઃ- અમારી પાસે તો પ્રમાણ છે, કાયકારરૂપે પરિણત થયેલા ભૂતોમાં જ ચેતનાની ઉપલબ્ધિ થાય છે, તેનાથી અન્યકાળે થતી નથી, આમ અન્યથાનુપપત્તિના બળથી અમે નિશ્ચિત કર્યું છે કે, પંચભૂતાત્મક શરીરમાંથી જ ચૈતન્યની ઉત્પત્તિ થાય છે. જૈનઃ- આ તમારી વ્યાપ્તિ જ યોગ્ય નથી. મૃતાવસ્થામાં કાયાકાર રૂપે પરિણત થયેલા ભૂતો છે, છતાં પણ ચેતનાની ઉપલબ્ધિ થતી નથી અથવા કાયાકારનો પરિણામ તે અમુક જ કાળ રહેનાર હોવાથી તેની ઉત્પત્તિ માટે અન્ય કારણની અપેક્ષા રહે છે. તો પછી આની હેત્વત્તર વિના અનુત્પત્તિ હોવાથી જ શરીરની રચના કરવામાં સમર્થ ચેતના તે ભવાન્તરમાંથી આવેલા જીવની જ છે, એ પ્રમાણે અમે માનીએ છે. વળી બીજી વાત એ પણ છે કે, જીવમાં કર્મ અને ચૈતન્યનું જોડાણ હોવાથી, 0 -०अर्थसंप्रेक्षण - (४१९) तज्जन्येति कायाकारपरिणामजन्या । (४२०) तन्निर्वर्तनेति कायाकारपरिणामोत्पादनसमर्था। ० शास्त्रसंलोक०(188) "ननु कायाकारपरिणतेभ्यो भूतेभ्यश्चैतन्यं समुत्पद्यते, तद्भाव एव चैतन्यभावात्, मद्याङ्गेभ्यो मदशक्तिवत् इत्याद्यनुमानाद्भवत्येव चैतन्यस्य भूतकार्यत्वसिद्धिरिति चेत्, न तद्भाव एव तद्भावादिति हेतोरनैकान्तिकत्वात्, मृतावस्थायां तद्भावेऽपि चैतन्यस्याभावात् । " - षड्. समु. टी. । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408