________________
३१६
न्यायावतार
धवलयतीति, तदभावेऽपि स्वयोग्यतयोत्पत्तेः । नापि द्वितीयः कल्पोऽङ्गीकरणार्हः, स्वयमनुत्पत्तिधर्मकस्योत्पादयितुमशक्यत्वात्, अन्यथा शशविषाणादयोऽप्युत्पाद्यकोटिमध्यासीरन्, विशेषाभावात्, ततश्च न कश्चिदत्यन्ताभावः स्यात् । तद्यथा-निर्हेतुकत्वात् नाशः प्रतिक्षणभावी, तथैव दर्शितयुक्तेः स्थित्युत्पत्ती अपीति त्रयाक्रान्तं सकलवस्तुजातमभ्युपगन्तव्यम्, तथा सति वोऽपि जीवत्वचैतन्यद्रव्यत्वादिभिः स्थेमानमाबिभ्राण एव हर्षविषादादिभिरपरापरार्थग्रहणपरिणामैश्चोत्पादव्ययधर्मकः पारमार्थिकः प्रमातेति बलात् सिद्धिमध्यास्ते ।
२८१. ४१२ननु च यद्युत्पादव्ययस्थितीनां निर्हेतुकत्वात् सकलकालभाविता भवद्भिः साध्यते, तदान्वयव्यतिरेकाभ्यां प्रत्यक्षादिप्रमाणप्रसिद्धः खल्वयं तत्कारणकलापव्यापारः कथं नेयः ? न चायमपनोतुं शक्यः । तथा हि-कुलालादिकारणव्रातव्यापारे घटादयः समुपलभ्यन्ते, तदभावे ∞ન્યાયરશ્મિ ૦
O
०
પછી આકાશપુષ્પ, શશવિષાણ વગેરે પદાર્થોની ઉત્પત્તિ થવામાં, કોઈપણ પરમેશ્વર રોકી શકશે નહીં અને જો શવિષાણ વગેરે પદાર્થોની ઉત્પત્તિ થતી હોય તો પછી આ જગતમાં કોઈપણ પદાર્થનો અત્યંતાભાવ મળશે જ નહીં. તેથી જેમ નાશ નિર્હેતુક હોવાના કારણે દરેક ક્ષણે થાય છે, તેમ ઉપર જણાવેલ યુક્તિ અનુસારે સ્થિતિ અને ઉત્પત્તિ પણ નિર્દેતુક હોવાના કારણે હંમેશા થવી જોઈએ. આ પરિસ્થિતિ હોવાના કારણે ઉત્પાદ, નાશ અને સ્થિતિ એ ત્રણેથી યુક્ત જ સર્વ વસ્તુઓ સ્વીકાર કરવી ४ भेजे.
આમ સર્વ પદાર્થો જો ત્રયાત્મક હોય તો પછી આ જીવ દ્રવ્ય પણ ચૈતન્ય, જીવત્વ, દ્રવ્યત્વ વગેરે ધર્મોની અપેક્ષાએ સ્થિતિને ધારણ કરતો હોતે છતે હર્ષ, વિષાદ વગેરે દ્વારા અને ભિન્ન-ભિન્ન પદાર્થોને ગ્રહણ કરવાના પરિણામની અપેક્ષાએ, ઉત્પાદ-વ્યયધર્મથી યુક્ત જ પારમાર્થિક પ્રમાતા છે, એની સિદ્ધિ બળથી પણ થઈ જશે.
(૨૮૧) શંકાઃ- જો તમે ઉત્પાદ-વ્યય અને સ્થતિને નિર્હેતુક હોવાના કારણે સકલકાળમાં થાય છે, એમ સિદ્ધ કરો છો, તો પછી અન્વય-વ્યતિરેક દ્વારા, પ્રત્યક્ષાદિ પ્રમાણોથી પ્રસિદ્ધ ઉત્પાદાદિની સકલ સામગ્રીના વ્યાપારની સંગતિ શી રીતે કરશો ? આ કારણસામગ્રીનો લોપ ક૨વો પણ યોગ્ય નથી. તે આ પ્રમાણે – કુંભાર, દંડ, ચક્ર, ચીવર વગેરે કારણ સામગ્રીઓનો વ્યાપાર થાય ત્યારે જ ઘટાદિની ઉપલબ્ધિ થાય છે એમ અન્વય મળે છે તથા તે કારણ સામગ્રીનો અભાવ હોય તો ઘટાદિની - अर्थसंप्रेक्षण०
-0
(४१२) ननु चेत्यादि । पूर्वं हि बौद्धेन विनाशस्य निर्हेतुकत्वेऽभिहिते परोपन्यस्ते युक्तिकलापेनैव मत्पक्षः सेत्स्यतीति मन्यमानेनाचार्येणोत्पादस्थिती अपि निर्हेतुके प्रत्यपादिषाताम्, तटस्थः पुनः सर्वत्रापि सहेतुकत्वं पश्यन्नेवं पूर्वपक्षयति । समाधानाभिप्रायस्तु सकलमपि त्रिलोकीगतं मृदादिद्रव्यमात्मनैव प्रतिक्षणमुदयव्ययध्रौव्यात्मकम्, कुलाललगुडादयस्तु घटघटीकपालादिविशेषकरणे एव व्याप्रियन्ते इति ।
Jain Education International
-0
For Personal & Private Use Only
www.jainelibrary.org