________________
૧૮
185
न्यायावतार 10 परोक्षबुद्धिवादिनो योगाचारांश्च ज्ञानमात्रवादिनः प्रतिक्षिपति । कथम् ? ज्ञानज्ञानिनोः कथंचिदभेदेन तदुक्तन्यायाविशेषादिति । ___ २८४. 'कर्ता भोक्ता' इति विशेषणद्वयेन सांख्यमतं विकुट्टयति, कर्ता सन् भोक्तापि इति काक्वोपन्यासात्, ४१३अकर्तुर्भोगानुपपत्तेः, भुजिक्रियानिर्वर्तनसमर्थस्यैव भोक्तृत्वात् । जपाकुसुमादिसंनिधानवशात् स्फटिके रक्तत्वादिव्यपदेशवदकर्तुरपि प्रकृत्युपधानवशात् सुखदुःखादिभोगव्यपदेशो युक्तः । तथा हि-४१४ प्रकृतिविकारदर्पणाकारबुद्धिसंक्रान्तानां
-न्यायश्भिનિત્યપરોક્ષ જ્ઞાનવાદી એવા મીમાંસકો તથા જ્ઞાનાદ્વૈતવાદી એવા યોગાચારમતાવલંબી વાદીઓનું ખંડન થયેલું જાણવું, કારણ કે જ્ઞાન અને જ્ઞાની બન્ને કથંચિત્ અભિન્ન છે એટલે જ્ઞાનના વિષયમાં પૂર્વે ४ युक्तिमा ४५वी ती, ते शानीन (मात्मान) विषयमi ५९। भविशेष५५ वी...
sil, मोsu पहनी सार्थ॥ ० (૨૮૪) ત્યાર બાદ ત્રીજા-ચોથા વિશેષણ “કર્તા-ભોક્તા' પદ દ્વારા ગ્રંથકારશ્રી સાંખ્યમતનું ખંડન કરે છે. સાંખ્યો ભોક્તા માને છે, કર્તા નથી માનતાં એટલે ‘કર્તા હોતે છતે ભોક્તા છે.' એમ કટાક્ષમાં કહ્યું છે, કારણ કે જે કર્તા હોતો નથી તેને ભોગની ઉપપત્તિ થઈ શકતી નથી. ભોગવવાની ક્રિયા કરવામાં સમર્થ હોય, તેમાં જ ભોસ્તૃત્વ ઘટી શકે છે. સાંખ્ય દર્શનવાળાની માન્યતા આ પ્રમાણે છેઃ- પુરૂષ ભોક્તા હોવા છતાં કર્તા નથી. પ્રકૃતિ કર્તા છે અને પુરુષ તેને ભોગવે છે. જેમ જાસુદના ફુલનું સંનિધાન થવાથી સ્ફટિકમાં નિર્મળતા હોવા છતાં લાલશનું કથન થાય છે, તેમ અકર્તા એવો પુરુષ પણ પ્રકૃતિના સંનિધાનના કારણે સુખ, દુઃખ વગેરેનો ભોગ કરનાર કહેવાય છે. તેઓની કતૃત્વ-ભોક્નત્વવ્યવસ્થા આ પ્રમાણે છે:- સત્ત્વ, રજસું અને તમન્ આ ત્રણ ગુણોની સામ્યવસ્થાને
-अर्थसंप्रेक्षण(४१३) अकर्तुरिति । यदाहुः सांख्या:-प्रकृतिः करोति पुरुष उपभुङ्क्ते-इति । (४१४) प्रकृतिविकारेत्यादि । सत्त्वरजस्तमसां साम्यावस्था प्रकृतिः, तस्या विकारो वैषम्यम्, स चासौ निर्मलत्वेन प्रतिबिम्बोत्पत्तियोग्यत्वात् दर्पणाकारा चासौ बुद्धिश्च तत्र प्रतिबिम्बितानां सुखदुःखादिरूपाणामर्थानामात्मा प्रकृतिसंनिधानात् भोक्ताभिधीयते । अयमभिप्रायः-अर्थास्तावत् प्रकृत्यात्मके बुद्धिदर्पणे पूर्वं प्रतिबिम्ब्यन्ते, प्रकृत्यभिन्नत्वभावार्थप्रतिबिम्बवती बुद्धिः, आत्मनीत्येष प्रतिबिम्बलक्षणो भोगः । वादमहार्णवोऽप्यस्मिन् दर्शने स्थितः प्राह-बुद्धिदर्पणसंक्रान्तसमर्थप्रतिबिम्बकं द्वितीयदर्पणकल्पे पुंस्यध्यारोहति, तदेवं भोक्तृत्वमस्य, न तु विकारापत्तिः-इति । तथा चाहुरासुरिप्रभृतयः
-शास्त्रसंलोक(185) "यत इन्द्रियद्वारेण सुखदुःखादयो विषया बुद्धौ प्रतिसंक्रामन्ति। बुद्धिश्चोभयमुखदर्पणाकारा । ततस्तस्यां चैतन्यशक्तिः प्रतिबिम्बते। ततः सुख्यहं दुःख्यहमित्युपचारः। आत्मा हि स्वं बुद्धेरव्यतिरिक्तमभिमन्यते।" - स्या. मं. का. १५/
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org