Book Title: Nyayavatara
Author(s): Saumyangratnavijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 353
________________ ૩૧૧ ) न्यायावतार - श्लो० ३१ स्वभावस्य प्रच्यावयितुमशक्यत्वात्, तस्य नियतरूपत्वात्, अन्यथा स्वभावत्वायोगात्। अथैवंभूत एव तस्य स्वभावः स्वकारणबलायातो यदुत विनाशकारणमासाद्य विनयति इति ब्रूषे, तथापि तद्विनाशकारणसंनिधानं किं 'यादृच्छिकम्, उत ४०५२तत्स्वभावसंपाद्यमेव । 'यद्याद्यः कल्पः, तदा संनिहितस्यापि तत्प्रत्यनीकप्रत्ययोपनिपातेन निवर्तनात ४० तत्संनिधापकहेतूनामपि स्वसंनिधापककारणकलापसापेक्षत्वात् संनिहितानामपि प्रतिद्वन्द्विना निवर्तनात्, ४०७यादृच्छिकत्वाच्च -૦નાયરશ્મિ - પદાર્થો લાકડી વગેરેથી નાશ કરાય છે, તે ઘટાદિ પદાર્થો (૧) અવિનશ્વર સ્વભાવવાળા છે કે (૨) વિનશ્વર સ્વભાવવાળા છે ? જો અવિનશ્વર સ્વભાવવાળા સ્વરૂપ પહેલો પક્ષ સ્વીકારાય તો તે યોગ્ય નથી, કારણ કે સ્વભાવ કોઈના વડે પણ દૂર કરી શકાય તેમ નથી, કેમ કે સ્વભાવ તો નિયત હોય છે અને જો નિયત ન હોય તો પછી તે સ્વભાવ પણ બની શકે નહીં. શંકા- તે પદાર્થનો એક પ્રકારનો પોતાના કારણોથી ઉત્પન્ન થયેલો એવો સ્વભાવ જ છે, કે જેથી વિનાશક કારણસામગ્રી હાજર થવાથી નાશ પામશે. સમાધાન- આ જે વિનાશક કારણનું સન્નિધાન થાય છે તે (૧) યાચ્છિક (સ્વેચ્છાનુસાર) છે કે (૨) તે પદાર્થના સ્વભાવ દ્વારા જ તે આવે છે. જો પ્રથમ પક્ષ સ્વીકાર કરવામાં આવે, તો પછી સન્નિહિત વિનાશક સામગ્રી પણ વિરોધી સામગ્રીથી દૂર થઈ જશે. અર્થાત્ વિનાશ જ નહીં થાય. શંકા- તે વિનાશક સામગ્રીના કારણો હાજર હોવાથી, વિરોધી સામગ્રી આવવા છતાં તે સામગ્રી ઉત્પન્ન થાય જ છે. સમાધાન - અરે ! તે વિનાશક સામગ્રીના કારણો પણ પોતાના કારણથી જન્ય છે, એટલે તે કારણો પણ વિરોધી સામગ્રી હાજર થતાં દૂર થઈ જશે. વિનાશક સામગ્રી પાદચ્છિક છે, એટલે તે આવે જ એવો કોઈ નિયમ ન થઈ શકે. તેથી પોતાના વિનાશક કારણનો સમૂહ અસંનિહિત હોવાથી, કોઈક ઘટાદિ ક્યારેક વિનાશ ન પણ પામે-એવું બને, પરંતુ ઘટાદિનો નાશ ન થવો તે તો અનિષ્ટ છે, કારણકે જેટલા પણ કૃતક એટલે કોઈના દ્વારા બનાવાયેલ હોય તે સર્વનો વિનાશ થાય જ છે, એમાં કોઈને પણ વિવાદ નથી. માટે ઘટ નિત્ય થઈ જવાની આપત્તિ આવતી હોવાના કારણે પ્રથમ પક્ષ સ્વીકાર્ય નથી. —अर्थसंप्रेक्षण___ (४०५) तत्स्वभावेति विनाश्यस्वभावसंपाद्यम् । (४०६) तत्संनिधापकहेतूनामिति । तस्य विनाशकारणमुद्गरादेरुपसर्गहेतवः पाण्यादयः । (४०७) ननु यदृच्छा स्वेच्छावृत्तिरुच्यते, तत्कथमिह हेत्वपेक्षा युज्यते ? सत्यम्, विनाशस्वभावात् यादृच्छिकत्वमिह विवक्षितं न निर्हेतुकत्वम्, निर्हेतुकत्वमपि चाधिकृत्याभिधास्यति यादृच्छिकेत्यादि । –શાસ્ત્રસંનો— (183) "नन्वनित्यत्वे सत्यपि यस्य घटादिकस्य यदैव मुद्गरादिसामग्रीसाकल्यं तदैव तद्विनश्वरमाकल्पेत न पुनः प्रतिक्षणम्। ततो विनाशकारणापेक्षाणामनित्यानामपि पदार्थानां न क्षणिकत्वमिति" - षड्. સમુ. ટી./ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408