________________
२५४
न्यायावतार ___ २२८. अधुना संग्रहाभिप्रायो वर्ण्यते । तत्र संगृह्णाति अशेषविशेषतिरोधानद्वारेण ३३७सामान्यरूपतया जगदादत्ते इति संग्रहः । अयं हि मन्यते-भावलक्षणसामान्याद् 'व्यतिरिच्यमानमूर्तयो वा विशेषाः परिकल्प्येरन्, अव्यतिरिच्यमानमूर्तयो वा, गत्यन्तराभावात्। 'तत्र यद्याद्यः पक्षः, तदा निःस्वभावतां ते स्वीकुर्युः, भावव्यतिरेकित्वात्, गगनकुसुमादिवत्।
अथ द्वितीयः कल्पः, तर्हि भावमात्रमापद्यन्ते । तथा हि-भावमात्रं विशेषाः । तदव्यतिरिक्तत्वाद्, इह यद्यतोऽव्यतिरिक्तं तत्तदेव भवति, तद्यथा भावस्यैव स्वरूपम्, अव्यतिरेकिणश्च विशेषाः,
-न्यायरश्मि
૦ સંગ્રહનયનું નિરૂપણ ૦ (૨૨૮) નૈગમનયના અભિપ્રાયને જણાવ્યા બાદ હવે સંગ્રહનયને જણાવાય છે કે બધા વિશેષોને ઢાંકી દઈને, તેની ઉપેક્ષા કરીને, સામાન્ય સ્વરૂપે સંપૂર્ણ જગતને જે ગ્રહણ કરે છે, તેને સંગ્રહ 53वाय छे. संग्रवाही पोताना सिद्धान्तनी स्थापन॥ ॥ प्रभाए। ४२ छ, 'सर्वं एकम्, सदविशेषात् |આ સંપૂર્ણ જગત એક છે, કારણ કે સત્ સ્વરૂપે બધું સમાન છે. તે આ તર્ક દ્વારા એકત્વ સ્વીકાર उरे छे. मस्तित्व स्व३५४ सामान्य छ, तेनाथी विशेषो | (१) मिन्न छ , (२) अभिन्न छ ? ॥ ભિન્ન અથવા અભિન્ન સિવાય કોઈ ત્રીજો વિકલ્પ શક્ય નથી. જો પ્રથમ પક્ષ સ્વીકારવામાં આવે છે, અસ્તિત્વ સ્વરૂપ સામાન્યથી વિશેષો ભિન્ન છે, તો પછી આ વિશેષોને નિઃસ્વભાવ સ્વીકાર કરવા પડશે, જેમ આકાશ પુષ્પ વગેરેમાં અસ્તિત્વ સ્વરૂપ સત્તા ન હોવાથી તેનું અસ્તિત્વ નથી, તે જ પ્રમાણે ભાવ સ્વરૂપ સત્તાથી ભિન્ન હોવાના કારણે વિશેષોનું પણ અસ્તિત્વ ઘટશે નહીં. તેથી પ્રથમ પક્ષ યુક્ત નથી.
જો સામાન્યથી વિશેષો અભિન્ન છે એમ બીજો પક્ષ સ્વીકારવામાં આવે, તો તો પછી ભાવ સ્વરૂપ સામાન્યનું જ અસ્તિત્વ રહેશે, નહીં કે વિશેષોનું, કારણ કે આ લોકમાં જે વસ્તુ જેનાથી અભિન્ન હોય, તે વસ્તુ તદ્દસ્વરૂપ જ હોય છે. તેનું ભિન્ન અસ્તિત્વ હોતું નથી, જેમ કે ભાવનું પોતાનું સ્વરૂપ. વિશેષો ભાવ સ્વરૂપ સામાન્યથી અભિન્ન છે તેથી તે ભાવરૂપ જ છે. ભાવથી ભિન્ન તેનું કોઈ અસ્તિત્વ નથી.
-अर्थसंप्रेक्षण(३३७) सामान्यरूपतया जगदादत्ते इति । सर्वमेकम्, सदविशेषादिति हि तत्सिद्धान्तः । '
-शास्त्रसंलोक(168) "संगहिय पिंडिअत्थं संगहवयणं समासओ बिति।" - अनुयोग., आ. नि. गा. ७५६, विशेषा. गा.
२६९९ । "अर्थानां सर्वैकदेशसंग्रहणं संग्रहः । आह च, यत्संगृहीतवचनं सामान्ये देशतोऽथ च विशेषे । तत्संग्रहनयनियतं ज्ञानं विद्यान्नयविधिज्ञः। तत्त्वार्थ. भा. हरि. सिद्ध. १३५/" "शुद्धं द्रव्यमभिप्रैति सन्मात्रं संग्रहः परः। स चाशेषविशेषेषु सदौदासीन्यभागिह ।।" - तत्त्वार्थश्लो. पृ. ७०, नयविव. श्लो. ६७, प्रमेयक. पृ. ६७७। "शुद्धं द्रव्यं समाश्रित्य संग्रहस्तद्शुद्धितः" - सन्मति. टी. पृ. २७२, ३११। "सामान्यमात्रग्राही परामर्शः सङ्ग्रहः" - प्रमाणनय. ७/१३, स्या. मं., जैनतर्कभा./ "शुद्धं द्रव्यमभिप्रैति संग्रहः तदभेदतः । भेदानां नासदात्मैकोऽप्यस्ति भेदो विरोधतः।। लघी. का. ३२/
0
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org