________________
O
न्यायावतार - श्लो० २९
२५१० यदि वा, निगम्यन्ते नियतं परिच्छिद्यन्ते इति निगमाः अर्थास्तेषु भवोऽभिप्रायो नियतपरिच्छेदरूपः स नैगम इति । अयं हि सत्तालक्षणं महासामान्यमवान्तरसामान्यानि च द्रव्यत्वगुणत्वकर्मत्वादीनि, ३३४तथान्त्यान विशेषान् सकलासाधारणरूपलक्षणानवान्तरविशेषांश्चापेक्षया पररूपव्यावर्तनक्षमान् सामान्यादत्यन्तविनि ठितस्वरूपानभिप्रैति। तथा हि किल-संविन्निष्ठाः पदार्थव्यवस्थितयः, न च सामान्यग्राहिणि विज्ञाने विशेषावभासोऽस्ति, अनुवर्तमानैकाकारपरामर्शेन तद्ग्रहणाद्, अन्यथा सामान्यग्राहकत्वायोगात्, नापि विशेषग्रहणदक्षे संवेदने सामान्यं चकास्ति,
-न्यायश्भिउत्पन्न थती नियत परि ६२१३५ अभिप्राय ते नैगम. अथवा न एकः गमः यस्य सः सा व्युत्पत्तिने આશ્રયીને જેને જાણવાના અનેક વચન પ્રકાર છે, તેને નૈગમ કહેવાય છે. આ નૈગમનયવાદી સત્તા સ્વરૂપ મહાસામાન્યને, દ્રવ્યત્વ, ગુણત્વ, કર્મત્વ વગેરે અવાન્તર સામાન્યોને, બધા કરતા અસાધારણ સ્વરૂપને ધારણ કરતા એવા અંત્યવિશેષોને, તેમ જ પરસ્વરૂપને વ્યાવર્તન કરવા માટે સમર્થ એવા અવાન્તર વિશેષોને, સામાન્યથી અત્યંત ભિન્ન સ્વરૂપવાળા સ્વીકાર કરે છે. તેઓ આ પ્રમાણે પોતાના મતની સ્થાપના કે છે કે પદાર્થોની વ્યવસ્થા, નિશ્ચય, જ્ઞાનના આધારે થાય છે અને સામાન્યને ગ્રહણ કરનારા એવા જ્ઞાનમાં વિશેષોનો અવભાસ થતો નથી, કારણ કે અનુગત એકાકારના પરામર્શ વડે સામાન્યનું ગ્રહણ થાય છે. જો એકાકાર પરામર્શ ન હોય તો પછી સામાન્યને ગ્રહણ કરવાપણું રહેશે નહીં. તે જ પ્રમાણે જે જ્ઞાન વિશેષને ગ્રહણ કરવામાં પ્રવણ છે, તેમાં સામાન્યનો અવભાસ ન થઈ શકે, કારણ કે વિશિષ્ટદેશ તથા વિશિષ્ટ અવસ્થાથી યુક્ત એવા પદાર્થને ગ્રહણ કરવા માટે વિશેષ ગ્રાહક જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે, નહીં તો તેને વિશેષગ્રાહક જ્ઞાન કહેવાય જ નહીં. આમ પરસ્પર ભિન્ન-ભિન્ન સ્વરૂપે પ્રતિભાસિત થતા એવા સામાન્ય-વિશેષને, કોઈપણ રીતે ભેગા કરવા માટે યોગ્ય
–०अर्थसंप्रेक्षण(३३४) तथा अन्त्यान् विशेषानिति । उत्पादविनाशयोरन्ते व्यवस्थितत्वाद् अन्तानि नित्यद्रव्याणि तत्र भवास्तान् । अयमर्थः-तुल्यरूपरसगन्धस्पर्शेषु परमाणुषु नित्यत्वामूर्तत्वसर्वगतत्वादिभिस्तुल्येषु सर्वात्मसु चायमस्माद्विलक्षण इति यतो योगिनां प्रत्ययः स प्रतिपरमाणु प्रत्यात्म च विशेष इति ।
-शास्त्रसंलोकयोऽत्र स सतां नैगमो मतः। धर्मयोः धर्मिणोः वापि विवक्षा धर्मधर्मिणोः। पर्यायनैगमादिभेदेन नवविधो नैगमः" - तत्त्वार्थश्लो. पृ. २६९, नयविव. ३३, ३७, प्रमेयक, पृ. ६७६ / सन्मति टी. पृ. ३१०। नयचक्र गा. ३३। "नैकैर्मानैः महासत्तासामान्यविशेषविशेषविज्ञानैः मिमीते मिनोति वा नैकमः। निगमेषु वा अर्थबोधेषु कुशलो भवो वा नैगमः । अथवा नैके गमाः पन्थानो यस्य स नैकगमः" - स्थानाङ्गसू. टी. पृ. ३७१। "अन्योन्यगुणभूतैकभेदाभेदप्ररूपणात् । नैगमोऽर्थान्तरत्वोक्तो
नैगमाभास इष्येत ।" - लघी. का. ३९ (167) "तत्र नैगमः सत्तालक्षणं महासामान्यम्, अवान्तरसामान्यानि च द्रव्यत्वगुणत्वकर्मत्वादीनि
तथान्त्यान् विशेषान् सकलासाधारणरूपलक्षणान्, अवान्तरविशेषांश्चापेक्षया पररूपव्यावर्तनक्षमान् सामान्यादत्यन्तविनिलुठितस्वरूपानभिप्रैति।" - स्या. मं./
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org