________________
न्यायावतार - श्लो. १ कार्यानुमानाभ्याम्, तयोर्वस्तुसाधनत्वात् । नाप्यनुपलब्धेः, तस्या अप्यत्यन्ताभावसाधनવિરોધાત્ |
६४. सा हि चतुर्विधा वर्ण्यते मूलभेदापेक्षया, १०९तद यथा - विरुद्धोपलब्धिर्विरुद्धकार्योपलब्धिः कारणानुपलब्धिः स्वभावानुपलब्धिश्चेति । न तावद्विरुद्धोपलब्धेः प्रमाणान्तरस्यात्यन्ताभावः, ११०दृश्यात्मनो विरुद्धस्य विधानेन १११इतराभावसाधनात्, संनिहितदेश एव प्रतियोग्यभावसिद्धेः । एतेन विरुद्धकार्यानुपलब्धिरपि व्याख्याता, तस्या अपि प्रतिषेध्यविरोधिसंनिधापनद्वारेणाभावसाधकत्वात् । कारणानुपलब्धिरपि तद्देशाशङ्कितकार्यस्यैवाभावं साधयति
-૦ન્યાયરશ્મિ –
આ બંને અનુમાન વસ્તુના સાધક હોવાથી, આ બે દ્વારા પ્રમાણાંતરના અભાવની સિદ્ધિ અશક્ય છે. માટે પ્રમાણમાંતરના અભાવનો બોધ, આ બે અનુમાનથી તો ન થઈ શકે.
અનુપલબ્ધિ દ્વારા પણ પ્રમાણાંતરનો અભાવ જણાતો નથી, કારણ કે અનુપલબ્ધિ, અમુક ક્ષેત્રાદિમાં જ અભાવ બતાવે છે, સર્વત્ર નહીં. તેથી આના દ્વારા સર્વત્ર પ્રમાણાંતરનો અભાવ છે, તેવો બોધ અશક્ય છે.
(૬૪) આ પક્ષને જરા સૂક્ષ્મતાથી સમજીએ - બૌદ્ધમાન્યતા પ્રમાણે વિરુદ્ધોપલબ્ધિ, cરવિરૂદ્ધ કાર્યોપલબ્ધિ, કારણાનુપલબ્ધિ અને સ્વભાવાનુપલબ્ધિ - એમ અનુપલબ્ધિ અનુમાનના ચાર ભેદ બતાવ્યા છે. યદ્યપિ આ ચારે ભેદો અભાવની સિદ્ધિ કરે છે, પરંતુ પ્રતિનિયત ક્ષેત્રાદિમાં જ, સર્વત્ર નહીં. સર્વત્ર અભાવની સિદ્ધિ કેમ ન કરે ? તેનું કારણ આ પ્રમાણે છે –
C.1 વિરૂદ્ધોપલબ્ધિ, દેખાઈ રહેલા વિરૂદ્ધ પદાર્થના વિધાનથી, અભાવનું વિધાન કરે છે. જેમ કે - નાત્ર , 1શોપનઘેર = અહીં વિરોધી એવો પ્રકાશ જોવાતો હોવાથી, અહીં અંધકાર નથી' આ રીતે આ અનુમાન અભાવ સિદ્ધ કરે છે, પણ તે, સામે દેખાઈ રહેલા દેશમાં જ અભાવ સિદ્ધ કરે છે, કારણ કે ત્યાં જ વિરૂદ્ધ પદાર્થ દેખાય છે. સર્વત્ર વિરૂદ્ધ પદાર્થની ઉપલબ્ધિ સંભવિત ન હોવાથી, સર્વત્ર અભાવને સિદ્ધ કરી શકતું નથી. તેથી સર્વત્ર પ્રમાણમાંતરના અભાવનો બોધ, આનાથી અશક્ય છે.
0.2 વિરૂદ્ધ કાર્યોપલબ્ધિ, સામે દેખાઈ રહેલા વિરુદ્ધ કાર્યના વિધાનથી, અભાવનું વિધાન કરે છે, જેમકે નાત્ર શીતસ્પર્શ, ઘુમાન્ =અહીં શીતસ્પર્શ નથી, કારણ કે શીતસ્પર્શના વિરોધી એવા અગ્નિ
–૦૩૫ર્થસપ્રેક્ષ___ (१०९) तद् यथेत्यादि । विरुद्धोपलब्धिर्यथा-नात्र शीतस्पर्शः, अग्नेरिति १ । विरुद्धकार्योपलब्धिर्यथानात्र शीतस्पर्शः, धूमादिति २ । कारणानुपलब्धिर्यथा-नात्र धूमः, अग्न्यभावादिति ३ । स्वभावानुपलब्धिर्यथानात्र धूमः, उपलब्धिलक्षणप्राप्तस्यानुपलब्धेरिति ४ । शेषास्तु सप्तापि अनुपलब्धयो धर्मबिन्दु(न्यायबिन्दु)प्रभृतिशास्त्रप्रतिपादिता एष्वेव चतुर्षु भेदेष्वन्तर्भवन्ति, इति प्रतिभेदरूपत्वान्न पृथगभिहिताः । (११०) दृश्यात्मन इति । दृश्यस्वरूपस्य विरुद्धस्य वक़्यादेः । (१११) इतरेति । प्रतिषेध्यस्य शीतादेः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org