________________
/१५८
न्यायावतार 10 सिध्यतीति हेतोरप्यसाधनताप्रसङ्गात्, तद्विरहेणापि साध्यसिद्धेः, युक्तं चैतत्, अविप्रतारकवचनस्य प्रागेव प्रामाण्यप्रसाधनात् । __ १५२. यच्चोक्तम्-"यद्यमीषां सामर्थ्यं स्यात्, तदा पक्षमात्रादेव साध्यप्रतीतेर्हेतोर्वैयर्थ्य स्यादिति, तदयुक्ततरम, भवत्पक्षेऽपि समानत्वात्, तत्रापि समर्थहेतूपन्यासादेव साध्यावगतः, अन्यथा समर्थतायोगात् । २२ पश्चात्तस्यैव प्रमाणेन समर्थनं सर्वत्र गृहीतव्याप्तिकस्य च २२९पुनः पक्षधर्मिण्युपसंहरणमनर्थकतां प्राप्नुवत् केन निवार्येत । तदभावे हेतोः सामर्थ्य नावगम्यते तेन सार्थकमिति चेत्, पक्षादीनपि विरहय्य प्रतिपाद्यविशेषः प्रतिपादयितुं न पार्यते इति तेषामपि सार्थकता न दुरुपपादेति मुच्यतामाग्रहः । तस्माद्धेतुवत् पक्षादयोऽपि साधनम्,
-૦નાયરશ્મિ – બની શકે. અને આવા અવિપ્રતારક વ્યક્તિના વચનથી સાધ્યનો અધિગમ થાય એ યોગ્ય જ છે, કારણ કે આવા વ્યક્તિનું વચન પ્રામાણિક હોય છે. એના વચનની પ્રમાણતા તો અમે પહેલા જ સિદ્ધ કરી छ.
(૧૫૨) તથા તમે જે કહ્યું હતું કે “જો પક્ષાદિમાં સાધ્વગમકતાનું સામર્થ્ય હોય તો પક્ષ માત્રથી જ સાધ્યસિદ્ધિ થઈ જશે અને હેતુનું પ્રતિપાદન તો વ્યર્થ જ બનશે” - આ કથન પણ યુક્ત નથી, આ દોષ તો તમારા પક્ષમાં પણ શક્ય છે. તે આ રીતે - સમર્થ હેતુના ઉપન્યાસ માત્રથી જ સાધ્યસિદ્ધિ થઈ જશે, કારણ કે જો સાધ્યસિદ્ધિ ન થાય તો હેતુ સમર્થ જ નહીં ગણાય. અને એ રીતે હેતુના ઉપન્યાસમાત્રથી જ સાધ્યસિદ્ધિ થતાં હેતનું પ્રમાણથી સમર્થન કરવું, સર્વત્ર જેની વ્યાપ્તિ ગૃહીત છે એવા હેતુનું પક્ષધર્મીમાં ઉપસંહરણ કરવું. વિગેરે તો નિરર્થક બની જશે.
પૂર્વપક્ષ- હેતુનું પ્રમાણથી સમર્થન, વ્યાપ્તિજ્ઞાન પૂર્વક તેનું પક્ષધર્મીમાં ઉપસંહરણ વિગેરે વિના હેતુનું સામર્થ્ય જ ખ્યાલ ન આવે, માટે તે બધાનો પ્રયોગ સાર્થક છે.
ઉત્તરપક્ષ- તો પક્ષાદિ વિના પણ પ્રતિપાઘ(શ્રોતા)વિશેષને બોધ કરાવી શકાતો નથી, એટલે પક્ષાદિની સાર્થકતા પણ દુરુપપાદ - દુઃસાધ્ય નથી, માટે ખોટો આગ્રહ છોડી દો.
–अर्थसंप्रेक्षण(२२८) पश्चात्तस्यैव प्रमाणेन समर्थनमिति । यत् सत् तत्सर्वं क्षणिक मिति व्याप्त्यालिङ्गितहेतूपन्यासानन्तरं अक्षणिकं क्रमयोगपद्याभ्यामर्थक्रियाविरोधादिति बाधकप्रमाणेन सत्त्वाख्यहेतोः समर्थनम् । (२२९) पुनः पक्षधर्मिण्युपसंहरणमिति । कृतकश्च शब्द इत्यादिरूपम् ।
-शास्त्रसंलोक(122) "तत्र च यद् दूषणमुक्तम् - तर्हि हेतोरेव तत्र सामोपपत्तेः किं पक्षवचनेनेति; तदयुक्तम्; एवं
हि हेतोः समर्थनापेक्षस्य साध्यसिद्धिनिबन्धनत्वोपपत्तेः तद्वचनमपि न स्यात् ।" - स्या.रत्ना.पृ.५५०। "यदप्यभिहितम् - केवलस्यैव पक्षस्य साध्यप्रतिपादनसामर्थ्य हेतूपन्यासो व्यर्थः इति; तदप्यभिधानमात्रम् एकाकिनः कारणस्य कार्यकारित्वाप्रतीतेः। न खलु बीजादेः केवलस्यैव अकुरादिकार्यकरणे सामर्थ्य दृष्टम्।" -न्यायकुमु.पृ.४३७।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org