________________
न्यायावतार - श्लो०६
૧૩૧ ) चेतनमव्ययमपि १८ ब्रह्मानेकं चेतनं क्षणभङ्गुरताक्रान्तमविद्यातः प्रथत इति ब्रुवाणोऽनिराकार्यः ચાત્ |
११९. यदपि बहिरर्थनिराकरणधिया अवयव्यवयवद्वारेण दूषणमदायि, तदपि बहिरन्तः प्रथमानसकलासुमत्प्रतीतप्रतिभासमुद्गरनिर्दलितशरीरतया भक्तमध्यनिष्ठ्यूतदर्शिनः पुरतो विप्रतारणप्रवणकुट्टिनीशपथप्रायमिति न विद्वज्जनमनांसि रञ्जयति, प्रत्यक्षप्रतिभासापह्नवे तन्मूलकत्वात् कुयुक्तिविकल्पानामुत्थानाभावात् । १२०. किं च संवेदनस्यापि सितासिताद्यनेकाकारे ष्वेकस्य वर्तने भेदाभेदसामस्त्यैक
–૦નાયરશ્મિ – તત્ત્વચિંતકો પણ, જો પ્રમાણ વગર જ પોતાના મતની સ્થાપના કરે, તો તેઓનું વચન પ્રેક્ષાવાન વ્યક્તિઓને ગ્રાહ્ય બનતું નથી. જો પ્રમાણ વગરની વાત પણ સ્વીકારી લેવાની હોય, તો “બ્રહ્મા એક જ અચેતન અને અવ્યય છે, પરંતુ અવિદ્યાના કારણે તે બ્રહ્મ અનેકરૂપે, ચેતન અને ક્ષણભંગુર લાગે છે” - તેથી બ્રહ્માદ્વૈતવાદીની વાત પણ સ્વીકારવી પડશે, તેનું પણ નિરાકરણ નહીં કરાય.
(૧૧૯) તમે બાહ્ય અર્થના નિરાકરણ માટે, અવયવી - અવયવોના વિકલ્પો પાડીને જે દૂષણોનો આક્ષેપ કર્યો, તે દૂષણો તો, બાહ્ય-આત્યંતર અનેકાકારે રહેલ, સકલપ્રાણીઓને પ્રસિદ્ધ એવા અનુભવ - પ્રત્યક્ષરૂપ હથોડાથી, નિદલિત શરીર - ટૂકડે ટુકડા થઈને, ઠગવામાં ચતુર એવી કુટિનના સોગંદ સમાન બની જશે.
ભાવ એ કે ભોજનની વચ્ચે થંક દેખાતું હોય તો પણ કોઈ કપટકુશલ એમ કહે કે “હું સોગંદ ખાઈને કહું છું કે તેમાં કોઈ ઘૂંક્યું નથી.” એના જેવું તમારું વચન વિદ્વાનોના મનનું રંજન કરતું નથી. જો પ્રત્યક્ષ થતાં અનુભવનો તમે અપલાપ કરશો, તો તો તમારી કુયુક્તિઓ પણ ઊભી નહીં કરી શકો, કારણ કે તે પણ પ્રત્યક્ષના બળે જ ઊભી થાય છે.
(૧૨૦) બીજી વાત, અવયવ-અવયવી પક્ષભાવી બધા જ દૂષણો “એક જ સંવેદન સિત-અસિત વગેરે અનેકાકારે કહ્યું છે” એવું બોલતા તમને પણ આવે જ છે, કારણ કે તમે જે એક સંવેદન માનો છો, તે સિત-પીતાદિ અનેકાકારોથી ભિન્ન છે કે અભિન્ન ? જો ભિન્ન માનશો, તો તે સંવેદન સ્વીકારોમાં
–૦૩૫ર્થસપ્રેસ – (१८४) ब्रह्म तत्त्वरूपम् । संवेदनस्यापीत्यादि । (१८५) एकस्येति । चित्रज्ञानस्य, ज्ञाने ह्येकस्मिन्नैव नीलपीतादयो बहव आकाराः प्रतिभान्ति, ततस्तेषु नीलपीताद्याकारेषु कथमेकं ज्ञानं वर्तते इति विचारः प्रवर्तते एव ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org