________________
૧૪૦
ન્યાયાવતાર )
परमार्थाभिधायितेति दर्शयन् २०१पदाच्छाब्दाभावमाह । परमार्थाभिधायिनः इत्यनेन ज्वरहरतक्षकचूडारत्नालंकारोपदेशादिवचनप्रभवज्ञानस्य निष्फलतया प्रामाण्यं निराचष्टे । तत्त्वग्राहितयोत्पन्नम् इत्यमुना त्वेवंभूतादपि वाक्यात् श्रोतृदोषाद् विपरीताद्यर्थग्रहणचतुरतया प्रादुर्भूतस्य शाब्दत्वं वारयति । मानम् इत्यनेन अन्तर्भावितप्रोपसर्गार्थेन शाब्दे परस्याप्रामाण्यबुद्धिं तिरस्कुरुते, २०२तदप्रामाण्ये परार्थानुमानप्रलयप्रसङ्गात्, तस्य वचनरूपत्वात् । १३२. त्र्यवयवहेतुसूचकत्वेनोपचारतस्तस्य प्रामाण्यं न तत्त्वत इति चेत्, न, अप्रामाण्यस्य
-૦ન્યાયરશ્મિ - જ પરમાર્થાભિધાયિતા છે, માટે તેના દ્વારા જ શબ્દ જ્ઞાન થઈ શકે છે, માત્ર પદ દ્વારા નહીં.
ભાવ એ છે કે, પ્રવૃત્તિના નિયત વિષયનો જે વ્યવસ્થાપક હોય તે પ્રમાણ કહેવાય, આ રીતે વિષયનું વ્યવસ્થાપન વાક્યજનિત જ્ઞાનથી જ શક્ય છે, કારણ કે વાક્યજનિત જ્ઞાનથી જ ચોક્કસ પદાર્થ વિશે પ્રવૃત્તિ થાય છે. આવી પ્રવૃત્તિ પદજનિત જ્ઞાનથી નથી થતી, કારણ કે માત્ર “ઘટ” એમ કોઈ બોલે તો પણ જેને ઘટ જોઈએ છે, તે કોઈ પ્રવૃત્તિ કરી શકે નહીં. પણ જો ‘મૂતને ઘટએવું વાક્ય બોલે, તો ઘટાર્થી વ્યક્તિ ભૂતલપરથી ઘટ લેવાની પ્રવૃત્તિ કરે છે. એટલે વાક્ય જ પ્રવર્તક બને છે.
“પરમાથમિધાચિનઃ' એ વિશેષણથી, મૃતકનાં ઉદ્વર્તનાદિ ક્રિયાપ્રેરક વાક્યો પુરુષોપયોગી અર્થવિષયક ન હોવાથી અને સાપના મસ્તકગતમણિના અલંકાર બનાવવા વગેરે વાક્યો શક્યાનુષ્ઠાન એવા અર્થવિષયક ન હોવાથી, તે બધા વાક્યો પરમાથમિઘાતી નથી. તેથી આ વિશેષણથી તજ્જન્યજ્ઞાનનો શાબ્દ પ્રમાણમાંથી વ્યવચ્છેદ કર્યો. | ‘તત્ત્વતિયોત્પન્નમ્' એ વિશેષણથી સૂચિત થાય છે, કે પૂર્વોક્તવિશેષણવિશિષ્ટ એવા વાક્યથી જ ઉત્પન્ન થયેલું , પણ શ્રોતાના દોષથી વિપરીત અર્થને ગ્રહણ કરનાર જ્ઞાન તે શાબ્દ પ્રમાણે ન બની શકે.
માન' માં પ્ર ઉપસર્ગનો અંતર્ભાવ સમજી લેવો એટલે “પ્રમાણ” અર્થાત્ શાબ્દ જ્ઞાન તે પ્રમાણરૂપ જ હોય છે, એમ સૂચિત થયું અને એટલે જે લોકો શાબ્દજ્ઞાનને પ્રમાણ નથી માનતા, તેઓનો તિરસ્કાર થયો.
જો શાબ્દજ્ઞાનને અપ્રમાણ માનવામાં આવે, તો પરાર્થ અનુમાન જ ન થઈ શકે, કારણ કે પરાર્થ અનુમાન પણ વચનસ્વરૂપ જ છે. (૧૩૨) બૌદ્ધઃ- પક્ષધર્મતા, સપક્ષસત્ત્વ અને વિપક્ષાસત્ત્વ - આ ત્રણ રૂપવાળા હેતુનું સૂચન
–૦૫ર્થસંપ્રેક્ષVI(२०१) पदाच्छाब्दाभावमाहेति । प्रवृत्तिविषयव्यवस्थापकं हि प्रमाणम्, न च पदेभ्यो यः पदार्थप्रत्ययस्तेन नियतो विषय उपस्थाप्यते, येन घटार्थी कुतश्चिन्निवृत्त्य क्वचित् प्रवर्तते; नियतदेशे हि वस्तुनि पुमान् प्रवर्तते, न च केनचिद्देशेन विशिष्टो घटो घटशब्देनोपदर्शितः, तन्न पदप्रभवप्रत्ययस्य शाब्दप्रमाणत्वम् । (૨૦૨) તનિતિ સાધ્વમ્
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org