________________
મહારાજશ્રી સહકાર આપવાની કદિ ના પાડતા નથી. ઘણી વખત શારીરિક કલેશે છતાં એઓશ્રી આવાં કાર્યોમાં ભાગ લે છે.
મહારાજશ્રી વિદ્યાવિજયજીએ મને આ “આમુખ” લખવાનું માન આપ્યું છે. તે માટે હું એમને આભારી છું. સિંધ જેવા પછાત દેશમાં એમના જેવા લોકકલ્પણુ વાંછુ ધર્મગુરુઓનું ઘણું કામ છે. એમણે પ્રવૃત્તિઓ માટે સતત પ્રયત્નો એટલી વિશાળ હદ સુધી કીધા છે કે છેવટે એમનું આધિભૌતિક શરીર એ ભાર સ્વીકારી શક્યું નહિ. એમણે સખ્ત માંદગી ભરવી, હજુ એમને આરામની જરૂર છે. પણ આરામ ગાંધીની દુકાને બીજાઓને મળતું હોય, પણ મહારાજશ્રી માટે તે વેચાતો નથી.
એમને કરાચીની જનતા ધર્મના ભેદભાવને ભૂલીને કેવું ભાન આપે છે, તે એમને અભિનંદન આપવાના મોટા મેળાવડા સમયે જણાયું હતું. મહારાજશ્રી જેનોનાજ માનતા નથી. પરંતુ સૌ કોઈ એમને ચાહે છે.
કરાચી
ડુંગરસી ધરમસી સંપટ,
૧૭–૮–૦૯
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org