________________
આપેલી સૂચિ યેાજનની સખ્યાને તેજ સખ્યાએ ગુણવાથી સમચતુરસ (લાંબા અને પહેાળા ) એક યોજનમાં સમાતા વાલાગ સખ્યા આવે.
(૧૬૧૦૬૧૨૭૩૬૦૦૦×૧૬૧૦૬૧૨૭૩૬૦૦૦=૨૫૯૪૭૩૩૮૫૩૬૫૪૦૫૬૯૬૦૦૦૦૦૦ X ૧૬૧૦૬૧૨૭૩૬૦૦૦ = ૪૧૭૮૦ ૪૭૬૩૨૫૮૮૧૫૮૪૨૭૭૮૪૫૪૦૨૫૬૦૦૦૦૦૦૦૦૦ આ સખ્યા ચાખડા ચૈાજન પ્રમાણ કૂવામાં સમાય છે. અહિં વાલાગ્ન ભરવાના કૂવા ગોળ છે. ચાખડા કરતાં ગાળમાં ઓછી સંખ્યા સમાય છે. તે લાવવાને ઉપર આવેલી સંખ્યાને ૧૯થી ગુણીને ૨૪ વડે ભાગવા. ઓગણીસે ગુણવાથી ૭૯૭૮૨૯૦૫૦ ૧૯૧૭૫૦૧૨૭૯૦૬૩૪૦૮૬૪૦૦૦૦૦૦૦૦૦ આવે તેને ૨૪ વડે ભાગવાથી ૩૩૦૭૬૨૧૦૪ ૨૪૬૫૬૨૫૪ ૨૧૯૯૬૦૯૭૫૩૬૦૦૦૦૦૦૦૦૦ આટલી સંખ્યા પ્રમાણે બલાત્ર તે કૂવામાં સમાય. તેમાંથી એક એક સમયે એક એક વાલાને કાઢીએ ત્યારે સખ્યાતા સમયમાં તે કૂવા ખાલી થાય. તેટલા પ્રમાણના એક માદર ઉદ્ધાર પડ્યેાપમ થાય. એક આવલીમાં પણ અસંખ્યાતા સમય થાય છે તેનાથી પણ આ માદર ઉદ્ધાર પાપમ નાનુ છે. તે કાંઈ ઉપયોગમાં આવતુ નથી.
હવે સૂક્ષ્મ ઉદ્ધાર પડ્યેાપમ કરવાને માટે ઉપર જણા જેલ સંખ્યાના વાલાગ્રાના દરેક ખંડના અસંખ્યાતા અસંખ્યાતા સૂક્ષ્મ ખંડ કલ્પવા, ત્યાર પછી શું કરવું તે આગલી ગાથામાં જણાવે છે. ૪