________________
અર્થ:–દેવકુરૂ અને ઉત્તરકુરૂમાં સાત દિવસના જન્મેલા ઘેટાના એક ઉત્સધાંગુલ પ્રમાણ વાળના સાત વાર આઠ આઠ કકડા કરવાથી તે કકડા વીસ લાખ, સત્તાણું હજાર, એકસો ને બાવન (૨૦૭૧૫૨) થાય છે. ૩
વિવેચનઃ–દેવકુરૂ તથા ઉત્તરકુરૂ એ નામના યુગ લિયાના ક્ષેત્રે છે. જ્યાં હંમેશાં સ્ત્રી પુરૂષના જોડલા રૂપે બાળકોને જન્મ થાય તે યુગલિક ક્ષેત્ર કહેવાય. આ બને યુગલિક ક્ષેત્રમાં હંમેશાં પહેલા આરે પ્રવર્તે છે. આ ક્ષેત્રમાં જન્મેલા સાત દિવસ સુધીના ઘેટાના એક ઉલ્લેધાંગુલ પ્રમાણવાળા વાળના સાત વખત આઠ આઠ ખંડ કરવા. એ પ્રમાણે આઠ આઠ ખંડ કરવાથી એક ઉલ્લેધાંશુલ વાળના વિશ લાખ સત્તાણું હજાર એકસે ને બાવન [૨૦૭૧૫૨] ખંડ થાય છે તે પ્રમાણે –
૧૪૮=૮૪૮=૬૪૪૮=૧૨૪૮=૪૦૯૬૪૮=૩૨૭૬૮ *૮=૩૬૨૧૪૪૪૮=૦૯૭૧પર
ઉસે ધાંગુલના માપથી એક જન લાંબો, એક જન પહોળો અને એક જન ઉંડે ગળાકાર કૂ પિલ્ય કરે. તે કૂવામાં ઘેટાના વાળને ખંડે ઠાંસી ઠાંસીને ભરવા કેય ચક્રવર્તીનું સિન્ય તેના ઉપરથી ચાલી જાય તો પણ
જરા પણ ખાડે પડે નહિ. ૩ તે થલા પહલે વિહુ, સંખિજજા ચેવ હૃતિ સવે વિ; તે ઇક્કિ અસંખે, ' સુહમે ખડે પકપેહ. ૪