________________
તે-તે [વાલાઝ]
ચેવ-નિશ્ચય. હુંતિ-હે છે ચૂલા–ભૂલ; બાદર
સવૅવિ-સર્વે પણ પહેલેવિ-પાલામાં-કુવામાં પણ | ઇકિક-એક એકના હુ-પાદપૂરણ અવ્યય
અસંખે-અસંખ્યાતા સંખિલજાશંખ્યાતા
ખંડે-ખડે, પકપેહ-કલ્પ, કરે અર્થ –તે સ્કૂલ વાલા (વાળના કકડા] ચાર કેશ પ્રમાણ પત્યને વિષે [ભર્યા સતા પણ સર્વ મળીને સંખ્યાતા જ થાય છે. તેથી તે એક એક વાલાઝના અસંખ્યાતા સૂક્ષ્મ ખંડે-કકડા કલ્પવા. ૪
વિવેચન –આગલી ગાથામાં જણાવેલા પ્રમાણના ઘેટાના વાલા સ્કૂલ (મોટા) હેવાથી તે જન પ્રમાણે કૂવામાં ઠાંસીને ભરીએ તે પણ સંખ્યાતા જ માય છે. તે આવી રીતે -એક ઉત્સધાંગુલ વાળના ૨૦૯૭૧પર ખંડ થયા, તે એક ઉત્સધાંગુલમાં સમાઈ રહે છે તે એક હાથમાં કેટલા માય તે જાણવાને તેને ૨૪ થી ગુણવા. કારણ કે ૨૪ આંગળને એક હાથ થાય છે. જે સંખ્યા આવે તેને ચારે ગુણવાથી ધનુષ્યમાં સમાતા વાલાની સંખ્યા આવે. જે સંખ્યા આવે તેને બે હજારે ગુણવાથી એક ગાઉમાં સમાતી વાલાગની સંખ્યા આવે. પછી જે સંખ્યા આવે તેને ચારે ગુણવાથી એક જનમાં સમાતા વાલાઝની સંખ્યા આવે. એ પ્રમાણે કરવાથી ૨૯૭૧૫૨૪૨૪૪૪૨૦૦૦૪=૧૬૧૦૬૧ર૭૩૬૦૦૦ વાલા આવે. આટલા વાલાઝ એક સૂચિ
જનમાં સમાય. (અહિં એકલી લંબાઈને સૂચિ જાણવી) ફુ એક જન લાંબે પહોળે અને ઉડે છે માટે ઉપર