________________
શ્રી મહાવીરસવારના વેશને કહેળવવું તે
વિવેચનગ્રંથની શરૂઆતમાં વિઘની શાન્તિ માટે શ્રી મહાવીરસ્વામીને નમસ્કાર કરવા રૂપ મંગલાચરણ જાણવું. અહિં ક્ષેત્રવિચારના વેશને કહેવા રૂપ (૧) અભિધેય (વિષય–બાબત) છે. ક્ષેત્ર રવરૂપનું જ્ઞાન મેળવવું તે (૨) પ્રયોજન છે. ક્ષેત્રવિચાર જાણવાની ઈચ્છાવાળા ભવ્ય જીવે (૩) અધિકારી (ભણવાને ગ્ય) છે અને વચ્ચે વાચક અથવા ઉપાય ઉપેય રૂ૫ (૪) સંબંધ જાણ. આ ચાર અનુબંધ ચતુષ્ટય કહેવાય છે. અહિં ગ્રંથ વાચક છે, અને તેમાંથી મેળવવાનું ક્ષેત્રવિચારનું જ્ઞાન તે વાચ્યું છે. આ ગ્રંથ ઉપાય છે અને તેમાંથી ક્ષેત્રવિચારનું જ્ઞાન મેળવવું તે ઉપેય છે. ૧ તિછલકમાં રહેલા દ્વી અને સમુદ્રોની સંખ્યા જણાવે છે:તિરિ–એ–જુ-ખિત્ત, અસંખ દીવેદહીઉ તે સવે; ઉદ્ધાર-પલિઅ-૫ણવીસ-કોડીકડી-સમય-તુલ્લા. ૨ તિરિ-તિ
ઉદ્ધારયલિઅ-સુમ ઉદ્ધાર એગર- એક રાજપ્રમાણ
પલ્યોપમના અસંખ-અસંખ્યાતા
કેડીકેડીકડાકડી ઉદહી-સમુદ્ર
તુલા-તુલ્ય, જેટલા , અર્થ એક રાજ પ્રમાણ તિછ ક્ષેત્રને વિષે અસંખ્ય દ્વીપ અને સમુદ્રો છે, તે સર્વે પચીસ કડાકડી (સૂ) ઉદ્ધાર પલ્યોપમના સમય જેટલા છે. ૨
વિવેચન –ચૌદ રાજલોકના મયમાં તિછ લોક