________________
માણસની ખરી કિંમત, તા તેના જ્ઞાન ધનથી છે, વિવેકરૂપી સપત્તિથી છે. સુવિચાર અને સન એ જ માણસનું ખરૂં ધન છે.
**
મનુષ્યના સુખ અને શાન્તિના આધાર ધન, રૂપ, ખળ કે આરેાગ્ય જ નથી, કિન્તુ વિવેક, વિચાર અને આચાર પણ છે. એ વાત આજે લગભગ વિસરાતી જાય છે. પરિણામે આજે પુષ્ટ કાયાવાળા, ધન સ`પત્તિની પાછળ પડેલા માનવીએ વધુ જોવા મળે છે, પણ વન અને વિચાર સુધારવાની ધગશ અને તમન્ના ધરાવનારા માનવીએનાં દન દુર્લીંભ થતા જાય છે, એનું મૂળ કારણ દેશની આર્થિક દરિદ્રતાના વિચાર કરનાર વર્ગની વૃદ્ધિ તથા દેશની ધાર્મિક દરિદ્રતાની ચિંતા કરનાર વર્ગની ખેંચ છે.
આર્થિક દરિદ્રતા એ દરિદ્રતા છે અને કષ્ટકારક છે, તા ધાર્મિક દરિદ્રતા એ એના કરતાં પણ અધિક કગાલિયત છે તેમજ ભાવિ મહાન કષ્ટના હેતુ છે. એ વાત કદી પણ ભૂલવી ન જોઈએ.
આર્થિક દરિદ્રતા કેવળ દેહને કે દેહના એક જન્મને પીડાકારક છે, તા ધાર્મિક દરિદ્રતા તા સ દૃષ્ટિએ પીડાકારક છે. આત્માને તથા આત્માના જન્મની પરપરાએ તથા તેના સુખ–શાન્તિની સ ́તતિના નાશ કરનાર છે. આર્થિક દારિદ્ર કદાચ ટળ્યું પણ જે ધાર્મિક દારિદ્ર કાયમ રહ્યું, તે તેથી સુખ અને સંપત્તિ નહિ, જૈન તત્ત્વ રહસ્ય
[ ર