________________
તેથી આ તપ કર્મરૂપી પર્વતને ભેદવા માટે વજ તુલ્ય નીવડે છે.
ઉત્કૃષ્ટપણે આયંબિલ કરવાની રીત એ છે કે જેમાં રસકસવાળા પદાર્થોના ત્યાગ ઉપરાંત ધાન્યના સ્વાદને પણ ત્યાગ કરવાનું છે. અને તે માટે ધાન્ય બફાયા પછી વાપરતી વખતે તેના ઉપર ચાર આંગળ પાણી આવે તે રીતે તેને પાણીમાં મેળવી એક રસ કરી ગળે ઉતારી જવામાં આવે છે.
આ રીતે રસ હીન કરેલું ભેજન વાપરવાથી રાગશ્રેષની પરિણતિ પિષાવાનું સહેજ પણ નિમિત્ત તેમાં મળી શકતું નથી.
આરેગ્ય શાસ્ત્રની દ્રષ્ટિએ આયંબિલ તપ
અહીં પ્રશ્ન એ છે કે આરોગ્ય શાસ્ત્રની દષ્ટિએ તેમ કરવું વ્યાજબી છે ?
કેવળ વ્યાજબી જ નહિ, પણ અત્યંત જરૂરી છે. આરોગ્ય બે પ્રકારનું છે. એક દ્રવ્ય આરોગ્ય અને બીજું ભાવ આરોગ્ય.
ભાવ આરોગ્ય આત્માનું અને દ્રવ્ય આરોગ્ય શરીરનું એ બંને પ્રકારના આરોગ્ય ઉત્કૃષ્ટ આયંબિલ તપનું સેવન કરવાથી સુધરે છે, એમાં લેશ માત્ર સંદેહ નથી.
જઘન્ય પ્રકારનું આયંબિલ તે છે, કે જેમાં અન્ય રસને ત્યાગ તે છે જ, પરંતુ ધાન્યના રસને ત્યાગ
જેન તત્વ રહસ્ય
[ ૧૩૧