________________
તે હમેશાં શાન્તિના જ અનુભવ કરતા હાય છે.
આપણે આત્માના આધારે જીવવાના નિશ્ચયપૂર્વ ક પ્રયાસ કરીશુ. તા આપણને પણ શાન્તિના જ અનુભવ થશે, એમાં લવલેશ શકા નથી. વિચાર અને આચાર
આવી અનુપમ શાન્તિના અનુભવ ક૨વા માટે વિચાર અને આચાર વચ્ચે સુમેળ રાખવાના પ્રયાસ કરવા જોઇએ. વિચાર અને આચાર વચ્ચે અંતર રહેતા પણ શાન્તિના અખંડ અનુભવ ન થઈ શકે.
ઘણા માણસાના મનમાં ઊચા વિચારો આવતા હાય છે. પણ તેવા વિચારોની સાથે સુમેળ રાખનારૂ આચરણુ તેમના જીવનમાં નથી હાતું. વિચાર અને આચાર વચ્ચેની આ વિસ'વાદ્રિતા અનુકૂળ પરિસ્થિતિ હાય છે ત્યાં સુધી તેવા માણસને અખરતી નથી પણ પ્રતિકૂળ પરિસ્થિતિ આવી પડતાં જ તે અકળાઈ જાય છે, તેની શાન્તિ ડહેાળાઈ જાય છે.
વિચાર અને આચાર વચ્ચે જેઆને સુમેળ હોય છે, તેઓની શાન્તિના ભંગ નથી થતા, તેથી જીવનમાં સૌથી અગત્યની વસ્તુ વિચારની સાથે આચારના સુમેળની છે.
૨૦૨ ]
જૈન તત્ત્વ રહસ્ય