________________
૮
ધર્મની પ્રતીતિ
ચિત્ત સ્વ-સ્થ, પ્રસન્ન, સુસ્થિર થતુ`જાય એ લેાકા ત્તર ધર્મની આરાધના થઈ રહ્યાની સ્પષ્ટ એંધાણી. (નિશાની) છે.
ધર્મની જે મ'ગળમયતા છે, તે પણ ચિત્ત થૈય સાથે સંકળાયેલી છે. સ્થિરતા એ આત્મસમૃદ્ધિની ચાવી છે. આ રહસ્ય પણ ચિત્ત સ્થયના માગે આગળ વધેલાને સ્પષ્ટ થતુ જાય છે. અને પેાતાની બધી જરૂરી. આતાની કાળજી કેાઈ અગમ્ય તત્ત્વ કરી રહ્યુ હાય એવા અનુભવ તે સાધકને થવા માંડે છે. તે પછી ધમની ચાગ. ફ્રેયકર શક્તિમાં તેને વિશ્વાસ બેસી જાય છે.
આ શ્રદ્ધા જાગી ગયા પછી તે સાધકના અંતરમાં સદા પ્રસન્નતા રેલાતી રહે છે, ગમે તેવી આફત આવે. સુશ્કેલી આવે, તે પણ તે તૈય ગુમાવતા નથી. નિરાશા જૈન તત્ત્વ રહસ્ય
[ ૨૩૫