Book Title: Jain Tattva Rahasya
Author(s): Bhadrankarvijay
Publisher: Premji Korshi

View full book text
Previous | Next

Page 260
________________ સાથે રહેતી એકજ રાજ્યની પ્રજાનુ' કર્તવ્ય છે, કે પેાતાના જીવનથી ખીન્દ્રને ખાધા ન પહોંચાડતાં શકયતા પ્રમાણે સહાય કરવી. ખાધા પહોંચાડનાર રાજ્યના ગુન્હેગાર ખને છે અને બીજાને શકય સહાય કરનારા રાજાની મહેરખાનીને પાત્ર બને છે, પ્રજામાં પણ તે આદર-સન્માન પૂજા વગેરેને પામે છે. તેમ શ્રી જૈનશાસનની પ્રારૂપે જગતના સ જીવાનુ કન્ય છે, કે પેાતાના સ્વાર્થને કારણે બીજને કષ્ટ નહિ આપતાં પેાતાની શક્તિ તેમજ સામગ્રી અનુસાર બીજાને સુખી કરવા પ્રયત્ન કરવા. બીજાને કષ્ટ આપનાર ધ શાસનના ગુન્હેગાર બને છે. તેથી તેના ગુન્હા મુજબ કમ તેને નાની-માટી શિક્ષા કરે છે. એથી વિપરીત બીજાને યથાશકિત સુખ આપનારા ધર્મ શાસનની મહેરબાની મેળવી શકે છે અને સર્વત્ર આદર-સન્માન-પૂજા વગેરેને પામે છે. એ કારણે અન્યને કોઈ પ્રકારે દુઃખમાં નિમિત્તભૂત અનવુ' એ અન્યાય છે અને સુખમાં નિમિત્ત બનવુ' એ ન્યાય છે. સર્વ જીવાના સુખ માટે શુદ્ધ આત્મ-પરિણામ પૂર્ણાંકનુ સર્વથા પ્રાણાતિપાત વિરમણ અર્થાત્ અહિંસા, તેને પરમ ધર્મ કહ્યો છે, અને કાઈ પણ જીવને થાડું પણ દુઃખ પહેાંચાડવું તેને હિસારૂપ અધમ કહ્યો છે. જૈન તત્ત્વ રહસ્ય [ ૨૪૭

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282