________________
આહારાદિના પુદ્દગલા જડ છે, છતાં સદ્ભાવથી પીરસાલા સૂકા રોટલેા, પણ મીઠા બને છે. અસદ્ભાવથી પીરસાએલાં સ્વાદિષ્ટ પકવાન પણ બેસ્વાદ લાગે છે, આવા અનુભવા પ્રાયઃ સર્વને થાય છે ઉદારતાથી આપેલે એટલેા પણ આરામ આપે છે અને તિરસ્કાર વૃત્તિથી વાસિત ખનેલી કુસુમ-શય્યા પણ બેચેન બનાવે છે.
એ કારણે બુદ્ધિમાન પુરુષા વસ્તુની કિ`મત, આપનારની મનોવૃત્તિને–ભાવને અનુસરીને આંકે છે. વેપારીએ વેચવા ખરીદવાની વસ્તુના મૂલ્યને ‘ભાવ' કહે છે, તેનું કારણ પણ આ જ છે.
પુદ્દગલ દ્રવ્ય ભાવનુ વાહક છે, એ હવે સમજાયુ હશે. પરસ્પરના શુભાશુભ ભાવની આપ-લે પ્રાયઃ તે–તે ભાવથી વાસિત કરેલાં પુદ્દગલ દ્વારા થાય છે,
આ પણ એકાંત મામત નથી, કારણ કે કાઇ ઉત્તમ પુરૂષને કુવાસના વાસિત પુદ્ગલા પણ દુર્ભાવ પેદા કરવામાં નિષ્ફળ નીવડે છે અને કાર્ય નિકૃષ્ટ પુરુષને સદ્ભાવ વાસિત પુદ્દગલા પણ દુર્ભાવ પેદ્યા કરે છે. પરંતુ તેમાં કારણુ તરીકે તે-તે જીવની ઉત્તમતા ચા અધમતા રહેલી છે.
એ રીતે ન્યાયવૃત્તિથી મેળવેલા વૈભવ ન્યાય વાસિત અને છે અને અન્યાય વૃત્તિથી મેળવેલા વૈભવ અન્યાય વાસિત બને છે. બીજી વાત એ પણ છે, કે વૈભવ મેળવવા ન્યાયના વિચાર માત્ર કરવાથી પહેલાં કહ્યું તે ધર્મ-કુટુંબ
જૈન તત્ત્વ રહસ્ય
[ ૨૫૫