________________
ચિંતા.
આ સંસારમાં બહુ ઓછા આત્માઓ કઈ પણ. પ્રકારની ચિંતાથી સર્વથા મુક્ત હશે.
ચિંતા એક પ્રકારને ભારે માનસિક રોગ છે.
ચિંતાને વિષય હંમેશાં બદલાતું રહે છે. બાળક, વૃદ્ધ, ગરીબ, અમીર, રાગી, નિરગી દરેકને કઈને કઈ ચિંતા વળગેલી જ હોય છે, એટલું જ નહિ પણ મનુષ્યનું
જીવન જેમ જેમ વિકસિત થતું જાય છે, તેમ-તેમ તેની. ચિંતાનો વિષય વધારેને વધારે જટિલ બનતું જાય છે.
બાળકને માત્ર ભોજનની ચિંતા રહે છે અને તે. પણ જ્યારે ભૂખ લાગે ત્યારે જ. જ્યારે તે મોટું થાય. છે, ત્યારે ભણવાની, પાસ થવાની, પાસ થાય પછી આજીવિકા,. રળવાની તેમજ બીજી અનેક ચિંતાઓ એના મન પર પ્રભુત્વ જમાવી દે છે.
જેન તવ રહસ્ય
[ ૨૩૭