________________
આપણે ત્યાં દેખાતું નથી, પણ આત્માના આરેહણના માર્ગમાં તે પ્રમાદ તે રહેવાનું અને એને દૂર કરવા માટે પણ કાળ-કાળે મહાપુરુ, યુગપુરુષો આદિ જન્મતા જ રહે છે. અને ક્રિયાની પાછળ ભૂલાયેલું કે ભૂલાતું જતું જ્ઞાન મેળવે છે. તેથી હાલના માણસોમાં કાળના પ્રભાવે દેખાતી શિથિલતા પર વધુ પડતું વજન આપવા કરતાં આપણું કર્તવ્ય, ખૂટતું જ્ઞાન ઉમેરવાનું છે. અને એ રીતે શુભ કરણ દ્વારા શાસનનો ઉદ્યોત અને ટકાવ વધારવામાં વધુ કલ્યાણ સાધી શકાય એમ છે–એવી માન્યતા દૃઢ કરવામાં છે.
પ્રશ્ન :–ભવિતવ્યતાને વિષે મારો વિચાર એવો નથી કે જેમ કરતા હોઈએ તેમ કર્યે રાખવું, પણ આત્મા -તથા પુદગલના પર્યાય નકકી હોવાથી તેના ઉદયમાં હર્ષ– શક અસ્થાને છે. અથવા જેથી આત્મ સન્મુખતા થાય તે જ ભવિતવ્યતા.
ઉત્તર -તમારા લખાણથી ભવિતવ્યતા અંગેને તમારો આશય સ્પષ્ટ થતું નથી. તે પણ જે લખવાને કે તમારો આશય એ હેાય કે જ્યારે જ્યારે અસમાધિ થાય, ત્યારે ત્યારે ભવિતવ્યતાનું આલેખન લેવાથી અસમાધિ ટળી જાય છે અને આત્મા સ્વ-સ્વભાવમાં આવી જાય છે, તે તે આશય બરાબર છે.
એ રીતે ભવિતવ્યતાવાદનું આલંબન લેવું એ શાસ્ત્રનુ- સારી છે, પણ કાર્યની સિદ્ધિમાં એકલી ભવિતવ્યતા જ
-૨૨૨ ]
જેન તવ રહસ્ય