________________
જા
સાચી સેવા.
સેવા કરવી જોઈએ, એમ કહેવુ' તે જેટલું સહેલુ` છે, તેટલુ* જ તે કરી બતાવવુ' અઘરુ છે.
સેવક બન્યા સિવાય, કેાઈ પણ કેાઈની સાચી સેવા કરી શકે નહિ.
સૌંસારમાં સહુ કાઈ સ્વામી બનવા ચાહે છે, પણ. સેવક બનવા તા કાઈક વિરલ આત્મા ભાગ્યે જ તૈયાર થાય છે.
અમે સેવા કરીએ છીએ, એમ કહેનારની પ્રવૃત્તિ અને માવૃત્તિ તપાસીએ છીએ, તેા અનેક પ્રકારની તૃષ્ણાએ તેમાં સમાયેલી જણાય છે માન, પ્રતિષ્ઠા, મોટાઈ, અર્થ, લાલસા અને કામ તૃષ્ણા આદિ અનેક જાતની આશાએથી સેવાના દેખાવ કરનારની સખ્યા મોટા પ્રમાણમાં જણાય છે. પણ સાચી સેવાના ઉપાસકે વિલા જ હાય છે.
૨૨૪ ]
જૈન તત્ત્વ રહસ્ય